અમદાવામાં પ્રહલાદનગર ખાતે ધ ગ્રેટ ખલીના હસ્તે જિમ લોન્જનું કરાયું ઉદ્ઘાટન

  • અમદાવામાં પ્રહલાદનગર ખાતે ધ ગ્રેટ ખલીના હસ્તે જિમ લોન્જનું કરાયું ઉદ્ઘાટન
  • ખલીએ આપી અમદાવાદની પબ્લિકને આપી ફિટનેસ ટિપ્સ

વિજયસિંઘ સેંગર દ્રારા જિમ લોન્જનો ઇન્ડિયન રેસલર ધ ગ્રેટ ખલી ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ જિમ અમદાવાદના બીજા જિમની સરખામણી એ અદ્યતન સાધનો થી સજ્જ છે જેથી ફિટનેસ ચાહકો સારી રીતે જિમના વાતાવરણને માણી શકે. આ સિવાય લાઈવ કિચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિમમાં આવતા લોકો માટે હેલ્થી અને ડાયટ ફૂડ ત્યાંજ બનાવી ને તેમને આપવામાં આવશે જે ખુબજ મહત્ત્વપૂર્ણ બાબત છે.જિમ લોન્જની કુલ

આ પ્રસંગે ધ ગ્રેટ ખલીએ જણાવ્યું કે, “આજકાલ લોકોમાં જિમ અને યોગાનો ક્રેઝ વધ્યો છે કારણ કે લોકોની લાઈફસ્ટટાઈલએ એ પ્રકારની થઇ ગયી છે અને મેદસ્વીતાનું પ્રમાણ પણ ખુબજ વધી રહ્યું છે કેમકે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત  રહેતા નથી પરંતુ આજકાલ ખુબજ અધભૂત ટેક્નોલોજી વાળા જિમ અને ટેક્નિકલ ટ્રેનર ના લીધે લોકો નું જિમ તરફ નું આકર્ષણ વધ્યું છે જે ખુબજ સારું છે. કોવિડ-19 પછી લોકો પોતાના સ્વાસ્થ્ય ને લઈને વધારે જાગૃત થયા છે જે હેલ્થી લાઈફ માટે ખુબજ સારું છે. મારુ દરેક વ્યક્તિને એ કેહવું છે કે તમે દિવસમાં ઓછામાં ઓછું 1 કલાક પોતાના સ્વાસ્થ્ય માટે કાઢો અને એ વસ્તુ રોજિંદી કરો ત્યારેજ તેની અસર તમારા શરીર પર દેખાશે.”

જિમ લોન્જના માલિક વિજયસિંઘ સેંગર એ જણાવ્યું કે, “આ ફીટનેશ સ્ટુડીયો થકી અમારો ધ્યેય લોકોને તેમની હેલ્થ પ્રત્યે જાગૃત કરવાનો છે. હું છેલ્લા 10 વર્ષોથી લોકોને આ વિશેની તાલીમ આપું છું અને મે મારી ટેક્નિક્સથી ડાયાબીટીશ,બ્લડ પ્રેશર, સર્વાઇકલ પેઇન જેવા અનેક રોગો દૂર કર્યા છે.અમારા ત્યાના ટ્રેઇનર ખૂબજ વધારે ટેક્નિકલ જ્ઞાનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના ફીટનેશ સર્ટીફીકેટ ધરાવે છે. અમે લોકોને એ રીતે સાધનોની માહીતી આપીશું કે તેઓ પોતાની મેળે એનો ઉપયોગ કરી શકે અને તેના ઉપયોગના પૂરેપૂરા ફાયદા તેમને જણાવ્વામાં આવશે”

Related posts

ગુજરાત: આજથી રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ, ભારે ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા

અમદાવાદમાં આજથી શરૂ થયું પેઈડ વેક્સીનેશન, 1000 આપી વેક્સીનેશન લઇ જાવ

કરિના કપૂર ખાન બીજા બાળકને આવકાર્યા બાદ પ્રથમ વખત પોસ્ટ કરી ; સૈફ અલી ખાનને સંબંધિત પોસ્ટ કરી

Inside Media Network

CM વિજય રૂપાણી કોરોના પોઝિટિવ, ભાજપ લોબીમાં ફફડાટ.

Inside Media Network

એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાની કોરોના સંક્ર્મણને લઈને ચેતવણી

Inside Media Network

સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટેલમાંથી મળ્યો મૃતદેહ

Inside Media Network
Republic Gujarat