અમેરિકાની યુવતીએ વિશ્વનું સૌથી મોટું ચિત્ર બનાવ્યું
અમેરિકાની 24 વર્ષિય યુવતીએ ચિત્ર બનાવી રેકોર્ટ રચ્યો. અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં ફિલાડેલ્ફિયા શહેરમાં એક ડ્રોઈંગ ટીચરે બનાવ્યું દુનિયાનું સૌથી મોટું ચિત્ર. ડાયમન્ડ વ્હીપર નામની યયુવતી જે અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં ફિલાડેલ્ફિયા શહેરમાં એક ડ્રોઈંગ ટીચર તરીકે કર કરે છે.
ડાયમન્ડ વ્હીપરે 6450 વર્ગ ફૂટના એરીયમાં ચિત્ર બનાવી વિશ્વનો રેકોર્ડ બનાવ્યો છે.6450 વર્ગ ફૂટ એરિયામાં ચિત્ર બનાવવા માટે 63 કલાકનો સમય લાગ્યો હતો.તેમજ મહત્વની વાત છે કેઆ પહેલા પણ 6100 વર્ગ એરિયામાં ચિત્ર બનાવનો રેકોર્ડ બન્યો છે જે ઈટાલીના એક આર્ટિસ્ટ બનાવ્યું હતું .તેમજ 2020માં પણ તેને ચિત્ર બનાવ્યું હતું અને તે પેન્ટિંગ એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યું છે.તેમજ આ પેન્ટિંગ થી બાળકો નવા નવા આઈડિયા લઈ શકે છે.અને નવું ચિત્ર બનાવી શકે છે.
તેમજ ડાયમન્ડએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિની અંદર ક્રિએટિવિટી હોય છે જે કોઈને કોઈ પ્રકારે બહાર આવતી હોય છે. મારા માં રહેલી ક્રિએટિવિટીમેં ચિત્ર દ્વાર પ્રદર્શિત કરી છે.તેમજ આ ક્રિએટિવિટી બહાર લવાવી ખુબ જ જરૂરી હોય છે.અને આ ચિત્ર દ્વારા પણ હું મેસેજ આપવા માંગુ છું કે દરેક વ્યક્તિની અંદર રહેલી ક્રિએટિવિટી બહાર લાવે .ડાયમન્ડે ફિલાડેલ્ફિયા શહેરમાં આવેલા ફ્રેન્કલિન ઈન્સ્ટિટ્યુટના મેન્ડેલ સેન્ટરમાં આ આ ચિત્ર બનાવ્યું છે.