આ દિવસે ટ્રક ચાલકો હડતાળ કરશે,1 કરોડ ટ્રકના પૈડાં થોભશે

 

આ દિવસે ટ્રક ચાલકો હડતાળ કરશે.1 કરોડ ટ્રકના પૈડાં થોભશે.

દેશમાં વધતા ડિઝલના ભાવ તેમજ સ્ક્રેપિંગ પોલિસીના અને ઈ-વે બિલને લઈને દેશભરમાં ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતરશે.1 કરોડ ટ્રકના પૈડાં થોભશે.

છેલ્લા કેટલાક સમયથી ડિઝલમાં ભાવમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે.તેમજ અનેક કેટલીક પોલિસીઓ આવી રહી છે, જેના કારણે ટ્રક ટ્રાન્સપોર્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે.જેથી 26 ફેબ્રુઆરીના રોજ ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાળ કરશે .તેમજ આ ઉપરાંત ઈ-વે બિલ સંબંધિત મુદ્દાની સાથે સાથે સ્ક્રેપિંગની પોલીસી જેવા મુદ્દાઓથી નારાજ ટ્રક ટ્રાન્સપોર્ટ્સે હડતાલ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તરફ ધ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે આ પહેલા પોતાની માંગને લઈને સરકારને 14 દિવસની મુદ્દત આપીને દેશભરમાં હડતાળની જાહેરાત કરી છે. વ્યાપારિક સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ્સ વેલફેર એસોસિયેશને 26 ફેબ્રુઆરીના રોજ એક દિવસ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે.

 

આ ઉપરાંત ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના મહાસચિવન જણાવ્યા પ્રમાણે તેમની માંગને લઈને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિયેશનનું સમર્થન તેમને મળ્યું છે.આમ 26 ફેબ્રુઆરીના રોજ 1 કરોડ ટ્રકના પૈડાં થોભશે અને વિરોધ નોંધાવશે.

Related posts

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો કરી શકશે સારવાર

ESICની મહિલાઓને અનોખી ભેટ

Inside User

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન

Inside Media Network

KIITના ડૉ.સામંતના સહયોગથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા શરૂ કરશે કાયદાની અનોખી ઈન્સ્ટીટ્યૂટ

Inside Media Network

રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં ઠેર-ઠેર ઓક્સિજનની અછત, Amaના પૂર્વ પ્રમુખ ડોકટર મોના દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Inside Media Network

Trial new again

Inside Media Network
Republic Gujarat