ઉતરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા અનેક કાયદાઓ લાવવામાં સફળ રહી છે ત્યારેફરી એક વખત યોગી સરકારે બહુમતીથી લવ જેહાદ વિરુદ્ધ કાયદો પ્રસાર કર્યો છે.
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા સત્રના પાંચમા દિવસે, બહુમતીથી આ કાયદો ગુહમાં પસાર કરવામાં આવ્યો છે.તેમજ હેઠળ સજા અને દંડની
જોગવાઈ કરવાં આવી છે.બજેટ સત્ર દરમ્યાન કાયદા વિરુદ્ધ ધર્મ પરિવર્તન બિલ 2021 પસાર કરવામાં આવ્યું હતું ,ઉત્તરપ્રદેશમાં ભળજબરીપૂર્વક થતા ધર્માંતરણ ને અટકાવવા માટે યોગી સરકાર દ્વારા આ કાયદો લાવવામાં આવ્યો છે. બજેટ પૂર્વે મંત્રીમંડળની બેઠકમાં પણ ધર્માંતરણ વિરુદ્ધ વટહુકમ સામે પ્રતિબંધનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
પહેલા એક વટહુકમ લાવીને બિલને મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારપછી રાજ્યપાલની સંમતિથી તેને કાયદો બનાવવામાં આવ્યો. પરંતુ વટહુકમના નિયમો અનુસાર સરકારે 6 મહિનાની અંદર ગૃહમાં બિલ રજૂ કરીને બિલ પાસ કરવું પડશે વિધાનસભાના બજેટ સત્રમાં કાયદા વિરુદ્ધ ધર્મ પરિવર્તન બિલ 2021 સામેનો કાયદો વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે.
તેમજ કાયદા વિરુદ્ધ ધર્મપરિવર્તન કરાવનારા લોકો સમયે કડાકકાર્યવાહી કરવાનાની પણ જોગવાઈઓ કરવાના આવી છે. આ કાયદા હેઠળ એક વર્ષથી 10 વર્ષ સુધીની દંડ સાથે વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીનો દંડ થશે.