ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ લંબાવાયો
સેવાનિવૃત્તિ બાદ 6 મહિના કરતા પણ વધુ કાર્યકલ મેળવનાર ગુજરાતના પહેલા મુખ્ય સચિવ છે.આ પહેલા પણ તેમને ઓગસ્ટ 2020માં 6 મહિનાનું એક્સેટેન્શન આપવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે તેમને ફેબ્રુઆરીમા વધુ 6 મહિનાનું એક્સેટેન્શન આપવામાં આવ્યું છે.
- રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ લંબાવાયો
- રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને 6 મહિનાનું એક્સેટેન્શન આપવામાં આવ્યું
- ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારે બીજીવાર એક્સેટેન્શન આપવામાં
આવ્યું
મહત્વનું છે કે અનિલ મુકીમ ગુજરાત કેડરના 1985ની બેચના અધિકારી ઓગસ્ટ 2020માં તેમની સેવાનથી નિવૃત થવાના હતા પરંતુ કેન્દ્રસરકાર દવારા તેમના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો છે.ભારત સરકાર દ્વારા તેમાના કાર્યકાળમાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આમ ફેબ્રુઆરી મહિનનાના અંતમાં તેમન કાર્યકાળની મુદત પૂર્ણ થતી હતી. પરંતુ તેમને બીજી વાર એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે.તેમજ મહત્તવનું છે કે રાજ્યમાં પહેલીવાર મુખ્ય સચિવની એક્સ્ટેનશ આપવમાં આવ્યું છે.