ગુજરાતમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે,337 બેઠકો પર ભાજપ આગળ

રાજ્યની 6 મહાનગરપાલિકાના મતદાનની મતગણતરી ચાલી રહી છે.ત્યારે ટ્રેન્ડ મુજબ તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત સ્પષ્ટ રીતે દેખાય રહી છે.ગુજરાતના 6 શહેરોમાં ફરી ભાજપનો ભગવો લહેરાશે તેવું સ્પષ્ટ ચિત્ર નજરે પડી રહ્યું છે.ત્યારે આ સાથે રાજકોટની 48 બેઠકો પર ભાજપ આગળ પર ભાજપ આગળ ચાલી રહી છે.ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી એ ખાતું ખોલ્યું છે ત્યારે 18 બેઠકો પર ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.તેમજ ઉપરાંત જામનગરમાં પાંચ બેઠકો પર માયાવતી પાર્ટી BSP આગળ જોવા મળી છે.તો, અમદાવાદમાં AIMIM પણ 3 બેઠકો સાથે આગળ ચાલી રહ્યું છે.આમ 6 મહાનગરપાલિકામની 576 માંથી 341ના ટ્રેંડમાં 263 પર ભાજપ આગળ ચાલી રહી છે.તો 49માં કોંગ્રેસ જયારે 29 બેઠકો પર આપ આદમી પાર્ટી અને AIMIM જોવા મળી રહ્યું છે.

આ તરફ અનેક જગ્યાએ કોંગ્રેસે ભાજપની જીત થતા હોબાળો મચાવ્યો ત્યારે વડોદરામાં વોર્ડ નં-4માં એક EVM ન ખુલતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો,ભાવનગરમાં પણ વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા, વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો.તો બીજી બાજુ રાજકોટમાં ભાજપ 24 બેઠકો પર અને 4 બેઠકો પર કોંગ્રેસનો વિજય જોવા મળી રહ્યો છે.અને એક બેઠક પર આપ આગળ જોવા મળી રહી છે.

Related posts

જુઓ ઉમેદવારની મતદાન કરવા આવવાની અનોખી રીત

Inside Media Network

સખીઓનો સહિયારો પ્રયાસ ‘સખીરી’ – Gujarat Inside

Inside Media Network

રેલટેલ કંપનીના IPOની ફાળવણી આ રીતે જાણો

Inside Media Network

અમદાવાદમાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની લાશ મળી આવી.

Inside Media Network

આજથી શરુ હોળાષ્ટક, જાણો શું છે તેનો મહિમા

Inside Media Network

આ ગીતમાં અભિનેત્રી શ્રદ્ધા ડાંગર રાધાના રૂપમાં જોવા મળશે

Inside Media Network
Republic Gujarat