કોરોનાની રસી આપવાના ચાલી રહેલા અભિયાન ચાલી રહ્યો છે. ત્યારે દેશમાં કોરોનાની રસીની ચોરીનો પ્રથમ કિસ્સો સામે આવ્યોછે. રાજસ્થાનની રાજધાની જયપુરથી ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંયાની સરકારી હોસ્પિટલમાંથી કોરોનાની રસીના 320 ડોઝ ચોરાઈ ગયા છે.
રાજસ્થાનના પાટનગર જયપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. રાજસ્થાનમાં કોરોના રસીના અછત બાદ પછી હવે આ રસીની ચોરી પણ થઈ રહી છે. જયપુરની સરકારી હોસ્પિટલમાંથી કોરોના વેક્સીનના 320 ડોઝની ચોમળતી વિગતો પ્રમાણે સરકારી હોસ્પિટલમાં સ્ટોરમાં મુકવામાં આવેલી કો-વેક્સીન નામની કોરોના રસીનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા. કારણકે આ સ્ટોકમાંથી રસીના 320 ડોઝ ગાયબ હતા. આ ચોરીમાં હોસ્પિટલના જ કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.રી થઇ હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. આરોગ્ય વિભાગ એ પણ તપાસ કરશે કે ગેરકાયદેસર રીતે રસી મુકવાનું કોઈ રેકેટ સક્રિય થયું છે કે કેમ.
મળતી વિગતો પ્રમાણે સરકારી હોસ્પિટલમાં સ્ટોરમાં મુકવામાં આવેલી કો-વેક્સીન નામની કોરોના રસીનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા. કારણકે આ સ્ટોકમાંથી રસીના 320 ડોઝ ગાયબ હતા. આ ચોરીમાં હોસ્પિટલના જ કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
