જાણો 6 મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં ક્યાં કેટલું થયું મતદાન

6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે
જાણો અત્યાર સુધીમાં ક્યાં કેટલું થયું મતદાન

હવે જયારે મતદાન કરવામાં ગણતરીના કલાકો બાકી ત્યારે 6 મહાનગરપાલિકામાં કેટલું થયું મતદાન તેના પર તો અમદાવાદમાં અત્યાર સુધી સૌથી ઓછું મતદાન થયું છે. અમદાવાદમાં 25% જેટલું મતદાન થયું છે જયારે સુરતમાં 32% જટલું મતદાન કરવામાં આવ્યું છે..વડોદરામાં અને રાજકોટમાં 30% જેટલું મતદાન કરવામાં આવ્યું છે..જયારે સૌથી વધારે 34% મતદાન જામનગરમાં કરવામાં આવ્યું અને ભાવનગરમાં અત્યાર સુધીમાં 35% જેટલું મતદાન કરવામાં આવ્યું છે..યુવાનોમાં મતદાનની જાગૃતિ જોવા મળી રહી છે…તેમજ મતદાન કરવા વાળા બીજા લોકોને વોટ આપવા પણ પ્રેરિત કરતા નજરે પડ્યા..

Related posts

વધતા પ્રદુષણને લઈને દિલ્હી સરકારનો નવો નિયમ જાણો શું છે

Inside Media Network

15 માર્ચથી લેવાનાર ધો.3થી8ની પરીક્ષા આ મુજબ લેવાશે

Inside Media Network

ભારતીય અર્થવ્યવસ્થા સુધારા તરફ, GDP GROWTH તરફ

Inside Media Network

આજથી ચૈત્રી નવરાત્રી: જાણો શું છે આ પાવન દિનનું મહાત્મય અને પૌરાણિક માન્યતા, આ રીતે કરો કળશ સ્થાપના

Inside Media Network

હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે રાજ્ય સરકાર, પરંતુ ધૂળેટી માં રંગોત્સવ થશે નહિ

Inside Media Network

મોટેરા સ્ટેડિયમનું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ’: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Inside Media Network
Republic Gujarat