જુઓ ઉમેદવારની મતદાન કરવા આવાવની અનોખી રીત
મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પ્રકિયા ચાલી રહી છે,ત્યારે અનેક રાજકીય નેતાઓ પણ પોતના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જામનગરનાબ વોર્ડ નં 1ના ઉમેદવાર ફિરોજભાઈ પતાણી કંઈક અલગ જ અંદાજમાં મતદાન કરવા મતદાન મથક સુધી પહોંચ્યા.
ફિરોજભાઈ ઘોડા ખુબ શોખીન છે,તેમજ તેમની પાસે 10 જેટલા ઘોડાના છે.ત્યારે તેઓ મતદાન કરવા મતદાન મથક સુધી ઘોડે સવારી
કરીને પહોંચ્યા.અને તેમણે પોતાના મતાધિકારનો ઉયોગ કરી મતદાન કર્યું.