રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા બેન્કનું કેલેન્ડર ભાર પાડવામાં આવ્યું છે.માર્ચ મહિનામાં બેંકમાં 11 દિવસ રજાઓ જાહેર કરવામાં આવી છે.તો આપને બેંકના અગત્યના કામ હોય તો, આ રજાઓ પહેલા પુરા કરી લો.5 માર્ચ,11 માર્ચ,22 માર્ચ,29 માર્ચ અને 30 માર્ચના રોજ બેંકમાં રજા રહેશે.આ સીવાય 4 રવીવાર અને 2 શનિવાર ના રોજ બેંકમાં રજા રહેશે.આમ, કુલ 11 દિવસ માર્ચ મહિનામાં બેંકમાં રજા રહેશે
1 માર્ચથી બેંકના અનેક નિયમોમાં ફરફાર થવા જેઇ રહ્યા છે.જેની અસર સામાન્ય લોકોના જીવન પર પણ થશે,આથી બેન્ક સાથે જોડાયેલા નિયમોજાણવા ખુબ જરૂરી છે. તમારું બેંક એકાઉન્ટ બંધ ન થઈ જાય તે માટે જલ્દીથી જાણી લો આ નીયમો
બેંકોમાં આઇએફસી કોડના નીયમોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.પંજાબ નેશનલ બેંક સહયોગી બેંકો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના જૂના ચેક અને આઈએફએસસી કે એમઆઈસીઆર કોડમાં ફેરફાર થવા જે રહ્યા છે.31 માર્ચ સધી જૂના કોડ કામ કરશે જેથી ગ્રાહકોને નવા કોડ મળી શકે