ટેક્સ ચૂકવવા અંગે મોટી રાહત

 

 

ટેક્સ ચૂકવવા અંગે મોટી રાહત.

મીડિયા રિપોર્ટ્સના આધારે મળતી માહિતી અનુસાર, સરકાર દ્વારા ટેક્સ કોવિડ સેસ લગાવાની વાત કરવામાં આવી હતી.પરંતુહાલ સૂત્રો
દ્વારા મળતીના આધારે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કે હાલના સમયને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારની કોવિડ સેસ લગાવામાં આવશે નહીં.કેન્દ્ર સરકારે સામાન્ય નાગરિકનો વિચાર કરી નેને આ મહત્વનો નિર્ણય લીધો છે.આમ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના નવા ટેક્સનો ઉમેરો કવામાં આવશે નહીં તેમજમીરો પર જે કોવિડ સેસ લગાવવાની માંગ ઉઠી હતી. તે પણ નહીં લગાવવામાં આવે. તેમજ આ અંગે 1 ફેબ્રુઆરી 2021ના રોજ રજૂ થયેલા બજેટમાં મામમંત્રી દ્વારા કોઈ પણ પ્રકારની આ અંગેની રજુઆત કરાવમાં આવી નથી.

વાસ્તવિકતા એ છે કે ઈચ્છા સરકાર ધરાવતી હતી કે આ કોરોનના કપરા સમયમાં લોકોને રૂપિયાની સમસ્યા ખુબ મોટા પ્રમાણમાં પડી છે. આથી તેમેં વધુ મુશ્કેલી ન પડે તેના કારણે તેઓ પર કોવિડ સેસ લગાવી ટેક્સના ભારણમાં વધારો ના કરવામાં આવે.આને આમ કોવિડ સેસ ન લાગવાથી લોકો પર બહારના ઓછું થવાના કારણે
હાલની પરિસ્થતિ માંથી સરળતાથી બહાર આવે શકશે અનેહાલની સ્થિતિમાંથી બહાર આવવા આ જરુરી છે તે વધારે માંગ ઉભી થાય. જેથી લોકો ઝડપથી પૈસા ખર્ચ કરે અને અર્થવ્યવસ્થામાં કરન્સી સર્કુલેટ થાય.

Related posts

મનપા ચૂંટણીની પહેલા ભાજપ 39 બેઠકો પર બિનહરીફ જાહેર

Inside Media Network

INS વિરાટ જહાજને મ્યુઝિયમ બનાવવા સુપ્રીમમાં અરજી

Inside Media Network

વડોદરા: સ્મશાનગૃહમાં મુસ્લિમ સ્વયંસેવકો જોયા બાદ ભાજપના નેતાએ આંદોલન કર્યું, મેયરે કહ્યું – કટોકટીમાં ધાર્મિક એકતા જરૂરી છે

Inside Media Network

જુઓ ઉમેદવારની મતદાન કરવા આવવાની અનોખી રીત

Inside Media Network

માત્ર સરહદ પર લડનારા ‘ફૌજી’ની વાત નથી :શરમન જોશી

Inside Media Network

દર્દીઓની હાલાંકી: આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત

Inside Media Network
Republic Gujarat