પાંચમા દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સનું આયોજન 20 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈમાં કરવામાં આવ્યું હતું.
પાંચમા દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટ અવોર્ડ્સનું આયોજન 20 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. અવોર્ડ સેરેમનીમાં બેસ્ટ ફિલ્મનો અવોર્ડ અજય દેવગનની ફિલ્મ ‘તાન્હાજી’ને મળ્યો હતો. અક્ષય કુમારને ‘લક્ષ્મી’ માટે બેસ્ટ એક્ટર અને દીપિકા પાદુકોણ ‘છપાક’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ જીતી હતી.