- છેલ્લા 24 કલાકમાં 10,584 નવા કેસ નોંધાયા
- 13 255દર્દીઓએ કોરોનાનાને હરાવ્યો
- કોરોનાની રસીના કુલ 1,19,07,392 ડોઝ અપાયા
દેશના ફરી કેકેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં આચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આચાનક કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારમાં પણ ચિંતા જોવા મળી રહી છે.કોરોનાના કેસમાં અચાનક વધારો થતા.મંગળવારે પ્રધામંત્રી કચેરી કહતે ઇમરજન્સી બેઠક બોલવામાં આવી હતી.ત્યારે કોરોના કેસમાં વધારાના પગેલ કોરોના વેક્સિનેશન પ્રક્રિયાને વેગ આપવા કેન્દ્ર સરકાર દવારા નિર્દેશ આપવામાં આવ્યા છે.
તેમજ આ ઉપરાંત સ્વાસ્થ્ય કર્મચારીઓને તેમજ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પછી 50 વર્ષ કે થી વધુ વયના વક્તિઓને પહેલા કોરોના રસી આપવાના નિર્દેશ કેન્દ્ર સરકાર દાવર કરવામાં આવ્યા છે,50 વર્ષકે થી વધુ વયના વ્યક્તિઓને કે જે કોઈ બીમારીથી પીડાતા હોય તેમને પણ પહેલા કોરોના વેક્સિન આપવામાં તેવા નિર્દેશ કરવામાં આવ્યા છે,તેમજ આ ઉપરાંત વવેક્સિનેશન પ્રકિયા ને હવે ખાનગી ક્ષેત્રે મંજૂરી આપવાની પણ તૈયારી કરવામાં આવી છે.
આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવાયું હતું કે મંગળવાર સુધીમાં કોરોનાની રસીના કુલ 1,19,07,392 ડોઝ આપવામાં આવ્યા છે.જેમાં 1,04,93,205 લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.જયારે 12,61,573 લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમજ દેશના 12 રાજ્યમાં 75 ટકા સ્વાસ્થ્ય કર્મચારીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,584 નવા કેસ નોંધાયા છે જ્યારે 13 255દર્દીઓએ કોરોનાનાને હરાવ્યો છે. તેમજ દેશમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. પરંતુ કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોમાં કોરોનાના વધતા કેસોના કારણે ચિતના ઉભી થઈ છે.