વર્ષ 2018માં સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખશોગી હત્યા 2 ઓક્ટોબર, 2018ના રોજ ખશોગીનું મૃત્યુ થયું હતું અને ત્યાર બાદ અમેરિકાની બંને રાજકીય પાર્ટીઓની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે રોષ જોવા મળ્યો હતો.ત્યારે અમેરિકાની ગુપ્તચર વિભાગ દ્વારા તપાસ હાથધરવામાં આવી હતી હતી ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી છે.ત્યારે અમેરિકન રિપરત દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પ્રતિકાર જમાલ ખશોગીની હત્યા પાછળ સાઉદી અરેબિયાના રાજકુમાર મોહમ્મદ બિન સલમાનને સીધી રીતે જવાબદાર ગણાવ્યા છે.તેમજ મહત્વનું છે કે ત્રકાર જમાલ ખશોગીને ‘પકડો અથવા તેની હત્યા કરો’ અભિયાનને મંજૂરી આપવામાં આવી હતી.
આમ પહેલી વખત અમેરિકાએ જાહેરમાં સુધીના રાજકુમાર પર નિશાન સાધ્યું છે.ખશોગી સાઉદી અરેબિયાના રાજકુમાર મોહમ્મદ બિન સલમાનના ટીકાકાર હતા2 ઓક્ટોબર, 2018ના રોજ ક્રૂર રાજકુમાર મોહમ્મદ બિન સલમાનના સત્તાના એકત્રીકરણ એકત્રીકરણના વિવેચક, જમાલ ખાશોગીની હત્યા પછી તરત પહોંચી ગયા હોવાનું કહેવાય છે.