મગરના પેટમાંથી માણસના એ અંગો નીકળ્યા જેને જોતા…

  • મગરના પેટમાંથી માણસના એ અંગો નીકળ્યા જેને જોતા…..

ઑસ્ટ્રેલિયાના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ્ના જણાવ્યા પ્રમાણે મગરના પેટમાંથી માનવઅવશેષ મળી આવ્યા છે.ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં ઉત્તરમાં આવેલા એક ટાપુ પર મળી આવેલ મગરના પેટમાંથી કંઈક અજુગતી બાબત જાણવા મળી આવી છે તમને પણ વિચારીને આશ્ચર્ય થશે કે આ શું છે ? ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ ટાપુ પરથી મળી આવેલ મગરના પેટમાંથી મળો આવ્યા છે માનવ અવશેષ.ત્યારે સ્થાનીક આધિકારીઓનું કેહવું છે કે આ અવશેષ કોઈ માછીમારના હોઈ શકે છે.

તેમજ મહત્વનું છે કે ઑસ્ટ્રેલિયાના લાઈફ સાયન્સ ડીપાર્ટમેન્ટએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા કેટલાક માછીમારો માછીમારી કરવા આ વિસ્તારમાં ગયા હતા.ત્યારે ત્યાંનો એક માછીમાર ગુમ થયેલ છે.11 ફેબ્રુઆરીના રોજ આ માછીમારગુમ થયો હોવાનું ઑસ્ટ્રેલિયાના લાઈફ સાયન્સ ડીપાર્ટમેન્ટની વેબસાઇડ પર પ્રકાશિત કરવામાં આવ્યું છે.તેમજ એમને જણાવ્યું છે કે આ મગરના પેટમાંથી મળેલા 69 વર્ષિય માછીમાર એન્ડ્ર્યુના છે.તેમજ સ્થાનીકોનું કેહવું છે કે માછીમાર એન્ડ્ર્યુ હર્ડ છેલ્લે માછીમારી કરતો ગુરુવારે જોવા મળ્યો હતો તેમજ તેણે પોતાની બોડને તેના , માછીમારીના વેસ્ટરમાં મૂકી દીધી હતી .

તેમજ એન્ડ્ર્યુ હર્ડ નામનો માછીમાર ગુમ થયો છે.તેની જાણ થતાની સાથે જ વિભાગીય અધિકારીઓને તેની શોધખોળ શૂર કરી હતી.ત્યારે તેની બોડ આસપાસ તેમજ તેની માછીમારી કરવાના વિસ્તરામાંથી એક એક મગરને પકડવામાં આવ્યો હતો.જેના અને તને પકડીને તેના પેટને ચીરીને જોવામાં આવ્યું તો માનવ અવશેષ મળી આવ્યા હતા.જેના આધારે સ્થાનીક આધિરકારીઓનું કેહવું છે કે માછીમાર એન્ડ્ર્યુ હર્ડને આ મગર ગણી ગયો છે.

 

The post મગરના પેટમાંથી માણસના એ અંગો નીકળ્યા જેને જોતા… appeared first on Gujarat Inside.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન

Inside Media Network

સુશાંત સિંહ રાજપૂત – એક લોકપ્રિય અભિનેતા

Inside Media Network

વધતા પ્રદુષણને લઈને દિલ્હી સરકારનો નવો નિયમ જાણો શું છે

Inside Media Network

સિનિયર સિટિઝન્સને COVID-19ની રસી આપવાનું અભિયાન શરૂ

કોરોનાના કેસોમાં ફરી વધારો,જાણો ગુજરાતમાં કેટલા કેસ નોંધાયા

Inside Media Network

NSEમાં ટ્રેડિંગ દરમ્યાન ખામી સર્જાતા,5 વાગ્યા સુધી બજાર ખુલ્લુ રાખવા લેવાયો નિર્ણય

Inside Media Network
Republic Gujarat