મહારાષ્ટ્રમાં શાળા કોલેજો બંધ કરવા કરાયા આદેશ

 

 

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.એક તરફ કોરોના વેક્સિનનું વેક્સિનેશન કાર્યક્રમ દેશભરમાં તબક્કાવાર ચાલી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા અનેક છૂટછાટ આપવામાં આવી રહી છે.અને ધીરે ધીરે બધુ નોર્મલ થવા જઈ રહ્યું છે.ત્યારે અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા શાળા કોલજો ખોલાવ છૂટછાટ આપવામાં આવી રહી છે.

પરંતુ શાળા કોલેજો શરૂ કર્યા બાદ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.ગુરુવારે કોરોનાના 5427 નવા કેસ આવ્યા છે.જે અત્યાર સુધીના વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કોરોના વધુ કેસો જોવા મળી રહ્યા છે.આથી કોરોના ગાઈડલાઈનનું યોગ્ય પાલન કરવામાં નથી આવી રહ્યું.જેના કારણે કોરોનાના ખતરાનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે.

આમ,મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.24 કલાકમાં 736 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.જેના પગલે BMC દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે .તેમજ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે દ્વારા કહેવામાં આવ્યું છે. કે હોમ
ક્વોરેન્ટાઈનના નિયમ તોડનારા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમજ સોસાયટીમાં કોરોનાના 5થી વધુ કેસ હશે તો તે સોસાયટી સીલ કરી દેવામાં આવશે.દર્ભના યવતમાલમાં 28 ફેબ્રુઆરી સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે.

Related posts

Are you ready To meet Someone For the first time? (21 A means to Charm Your)

Inside User

5. Jessica Korda – Sexy Golfer Girls

Inside User

Zendaya Men 2021: Who’s Zendaya Matchmaking Today?

Inside User

And i started initially to notice it from inside the a separate white

Inside User

Die Subjekt, ebendiese Pein empfindet, geht gunstgewerblerin Rebound-Konnex ihr, ohne auf bisserl Ernsthaftem

Inside User

Unlawful and you may dangerous remedies for score Tinder In addition to at no cost

Inside User
Republic Gujarat