મુંબઇ: મોલમાં બનેલ હોસ્પિટલમાં આગ ફાટી નીકળી, 76 કોરોના દર્દીઓ હતા દાખલ, બેના મોત

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની ભંડુપની એક હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી છે. ફાયરમેન બચાવ કામગીરીમાં હાથ ધરવામાં આવી છે. મુંબઇના મેયરે કહ્યું કે હજુ સુધી આગના કારણોની જાણકારી મળી નથી. મેં મોલમાં પહેલીવાર કોઈ હોસ્પિટલ જોઇ છે, તેન પર કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સહિત 70 દર્દીઓની બીજી હોસ્પિટલમાં બદલી કરવામાં આવ્યા છે.

ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું હતું કે આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. આગ મોલના પહેલા માળે લાગી હતી. હોસ્પિટલમાં 76 કોરોના દર્દીઓ દાખલ થયા હતા. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને સ્થળ પર 23 ફાયર એંજીન છે.

Related posts

સફળ બાયપાસ સર્જરી બાદ રાષ્ટ્રપતિ કોવિંદને એઈમ્સમાંથી રજા આવીઆપવામાં

Inside Media Network

હીરાનંદાની હૉસ્પિટલમાં અક્ષય કુમાર દાખલ, કોરોના પોઝિટિવ આવ્યા તબિયત લથડી

કોવિશીલ્ડ વેક્સિનની કિંમત જાહેર કરાઈ, રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને આ ભાવે મળશે

Inside Media Network

મોદી સરકારનો મહત્વનો નિર્ણય, 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 1 મેથી અપાશે વેક્સિન

Inside Media Network

50 કરોડથી વધુ ફેસબુક યુઝર્સનો ડેટા થયો લીક, ફોન નંબર સહિતની આ માહિતી સાર્વજનિક થઈ

રસીકરણની તૈયારીઓ ઝડપી, નોંધણી 28 એપ્રિલથી કોવિન અને આરોગ્ય સેતુ એપ પર કરવામાં આવશે

Inside Media Network
Republic Gujarat