મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સામે જંગ જીતી ચુક્યા છે અને આજે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે..CM એર એબ્યુલન્સ મારફતે અમદાવાથી રાજકોટ પોહોંચશે અને સાંજે PPE કીટ પેહ્રીને પોતાના પત્ની સાથે મત આપવા જશે..ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના પરિવાર સાથે મત આપતા જોવા મળ્યા…મતદાન પ્રક્રિયા પુરી થવામાં ગણતરીના કલાકો બાકી..

previous post