રાજકોટ કોર્પોરેશનની 72 બેઠક માટે મતદાન શરૂ.પ્રજા કરશે નગરસેવકની પસંદગી

રાજકોટ કોર્પોરેશનની 72 બેઠક માટે મતદાન શરૂ.પ્રજા કરશે નગરસેવકની પસંદગી

 

સમગ્ર ગુજરાતમાં લોકશાહીના મહાપર્વની એટલે કે મતદાન પ્રકિયાની શરૂઆત થઈ થઈ છે .ત્યારે મહાનગરપાલિકામાં મતદાન પ્રકિયા રાજકોટમાં પણ થઈ છે,દરેક રાજકોટવસીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી ગયા છે.ત્યારે રાજકોટમાંથી મતદાન પ્રકિયા શરૂ થતા પહેલા એક મહત્વની વાત સામે આવી છે, 75 વર્ષના વૃદ્ધ લાકડી સાથે મતદાન મથક પહોંચ્યા અને તેમના મતદાન હકનો ઉપયોગ કર્યો.

તેમજ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ સામાકાંઠે શાળા નંબર 75 ખાતે મતદાન કર્યું છે.આ ઉપરાંત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ તેમના ધર્મપત્ની સાથે ​​​​​​ બારદાનવાલા સ્કૂલમાં મતદાન કર્યું રાજકોટ ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ ગોપાલ ચોક ખાતે આવેલ મતદાન મથકમાં મતદાન કર્યું, ભાજપના તમામ ઉમેદવારોની જીતની આશા વ્યક્ત કરી છે.

ત્યારે બીજી તરફ મતદાન મથક પર ફરજ બજાવતા શિક્ષકોની ફરિયાદ સામે આવી છે.કોરોનાના કારણે મતદાન કરવા માટે ગોલઝની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે શિક્ષકોનું કેહવું છે કે 1000 ગ્લોઝમાં સાઈન લીધી છે,અને માત્ર ચાર ચાર ગોલ્ઝ આપવામાં આવ્યા છે.

Related posts

Dicas para aliciar e abichar unidade forte mais anttgo

Inside User

Reasons why you should See a far eastern Woman

Inside User

Kathy greet it was however, told you it was not a good date nor an online dating dating

Inside User

Waplog: como funciona la app, chat y no ha transpirado match

Inside User

Identical to Tinder, the newest app has a good swiping function

Inside User

The Thing You Need To Understand About Israeli Mail Order Bride And Why

Inside User
Republic Gujarat