રેલટેલ IPOની ફાળવણી તમે આ રીતે જાણો
રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના IPOની ગુરુવારે 42.39 જેટલી બોલી મળી હતી.રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના IPOને લગભગ દરેક કેટેગરીમાં વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું છે.આમ આ રેલટેલ IPOની ફાળવણી 23 ફેબ્રુઆરીના રોજ થવાની છે,શું તમે પણ આ IPO માટે આઍપ્લિકેશન કરી છે તો તમે પણ તેની ફાળવણીની વિગત જાણવા માટે ઉત્સુક હશો
તેમજ મહત્વની વાત છે કે જોયા તમારા ખાતામાં શેરની ફાળવણી કરવામાં આવી છે.તો 24 ફેબ્રુઆરીના રોજ તમારા ખાતામાં શેર આવશે. અને જો તમને શેરની ફાળવણી નથી થઈ તો 24 ફેંબ્રુઆરીના રોજ તમારા ખાતામાં IPOના રૂપિયા પરત આવશે.તેમજ 26 ફેબ્રુઆરીના રોજ આ શેરનું લિસ્ટિંગ થશે.અને ત્યારબાદ આ શેરનું ટ્રેડિંગ કરી શકાશે.
રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો IPO તારીખ 16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરીની વેચી ખોલવામાં આવ્યો હતો.રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અંદાજિત 819.24 રૂપિયા એકત્રકરવાની તૈયારી કરી રહ્યું છે
રેલટેલ આઈપીઓની કિંમત પ્રતિ શેર 93-94 હતી .ICICI સિક્યોરિટી,ઇડીબીકેપિટલ માર્કેટ SBI કેપિટલ માર્કેટ્સ આ ઓફરના સંચાલકો હતા..
તમે IPOની ફાળવણી જાણવા માંગો છો તો રીતે જાણી શકશો
- BSEની વેબસાઈટ પરથી તમે તમારા શેરની ફાળવણી અંગેની માહિતી મેળવી શકશો
- સૌ પ્રથમ, તમે બીએસઈની વેબસાઇટ ttps://www.bseindia.com/investors/appli_check.aspx પર જાઓ
- ત્યારબાદ RailTel Corporation of India પસંદ કરો.
તેના પછી તમારા એપ્લિકેશન નંબર, PAN નંબર દાખલ કરી સબમિટ કરો અને તમારા IPOની સ્થતિ જાણો