- શું તમે ફાલસા ફાયદા વિષે જાણો છો
ઉનાળાનો સમય હવે ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે. ત્યારે આનેક એવા ફ્રૂટ ખથી તમારી પાચનશક્તિ સારી બનશે અને સાથે સાથે તમારામાં ગરમીના સમયમાં સ્ફૂર્તિ રહેશે.આથી નાનકડા ફાલસાના ગુણકરી છે.ઉનાળાના સમયમાં વધુ પડતી ગરમીના કારણે ખાવા પીવામાં વધુ પ્રમાણમાં ધ્યાન રાખવાનું રહે છે. જેના કારણે તમે તમારા સ્વાસ્થ્યને સારું રાખી શકો.
આમ,ઉનાળામાં મળતું સિઝનલ ફ્રૂટ તમને ગરમીના સમયમાંપણ સ્વસ્થ રાખવાનું કામ કરશે.જેનાનું એક ફળ ફાલસા છે.ગરમીના સમયમાં ફાલસા ખાવથી શરીરમાં ઠંડકનો અનુભવ થાય છે. લાલ-કાળા રંગનું ખાટુ-મીઠુ અને એકદમ નાના આકારનું હોય છે. દેખાવમાં તે જેટલું નાનું છે તેના ગુણો એટલા જ મોટા છે.
માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે ફાલસા પેટના રોગ માટે ખુબજ ફાયદા કારક છે.તેમજ ડાયેરિયાની સારવાર માટે પણ તે ઉપયોગી છે. તેનાથી શરીરને ઠંડક મળે છે અને ફાલસાની અંદર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે પેટના દુખાવાની તકલીફોને દૂર કરવામાં મદદરૂપ બને છે.તેમજ આ ઉપરાંત શ્વાસસંબધિત તક્લીફો અને માંસપેશીયો મજબૂત બનાવામાં પણ ફાલસા એટલા જ ઉપયોગી બને છે.
ફાલસાનો રસપીવાથી અસ્થમા જેવી શ્વાસની સમસ્યાથી ઝડપથી છુટકારો મળેવી શકાશે.તેમજ અસ્થમા સિવાય બ્રોન્કાઈટિસ, શરદી અને શ્વાસ સંબંધી સમસ્યાઓ ફાલસાના રસથી દૂર થઈ શકે છે.