શું તમે માનસિક રોગથી પીડાવ છો તો તમને ઝડપથી વૃદ્ધત્વનું વધુ જોખમ છે
હાલના સમયમાં કેટલાક લોકો માનસિક બીમારીઓથી પીડાતા હોય છે. આથી એક સ્ટડીના આધારે જાણવા મળ્યું છે કે, માનસિક વિકારથી પીડાતા યુગલોને વય-સંબંધિત રોગો થવાનું જોખમ વધારે હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ જરૂરી નથી કે ઝડપથી વૃદ્ધત્વનું વધુ જોખમ હોય
જીવનની શરૂઆતમાં માનસિક વિકારનો અનુભવ કરવાથી શારીરિક સ્વાસ્થ્ય અને પુખ્તાવસ્થામાં વૃદ્ધાવસ્થામાંબદલાવ થઈ શકે છેઆથી, જેએમએ સાયકિયાટ્રી જર્નલમાં બુધવારે પ્રકાશિત થયેલ એક અભ્યાસ જાવવામાં આવ્યું છે કે.પુખ્તાવસ્થામાં માનસિક વિકારના લક્ષણોમાં અલગ અલગ પ્રકારે જોવા મળે છે.ત્યારે આ આભ્યાસ માં એવા લોકોને આવરી લેવામાં આવ્યા હતા.જેમની માનસિક દર્ષ્ટિ વધુ તેજ હોય તેમજ જેમની માનસીક દ્રષ્ટિ યોગ્ય ક્યારે ન કરી શક્તિ હોય.તેમજ આ અભ્યાસમાં 26થી 45 વર્ષના લોકોનેની માસનિક પરિસ્થતિને ધ્યાનમાં રાખી આ રિસર્ચ કરવામાં આવ્યું હતું.ત્યારે આ અવલોકન ના આધારે જાણવા મળ્યું હતું કે અંદાજિત 26થી 45 વર્ષના લોકોમાં આશરે 5.3 વર્ષમાં આ માનસિક પરિસ્થતીના કારણે વૃદ્ધત્વ જલ્દી આવવાની સમસ્યા જોવા મળે છે. તેમજ તેમનામાં આ માનસિક વિકારના લક્ષણો હોય છે.તેમનામાં પહેલાથી જ અસ્વસ્થતા, હતાશા, અને સ્કિઝોફ્રેનિઆનો સમાવેશ થાય છે.
તેમજ આ રિપોર્ટના આધારે આવા વ્યક્તિઓમાં મોટા પ્રમાણ દ્રષ્ટિ સંતુલન તેમજ યાદશક્તિમાં મુશ્કેલી જેવા અનેક પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે.આથી તેના આધારે તેમના આધારે તેમનામાં માનસિક વૃદ્ધત્વ આવવાનું જોખમ વધુ જોવા મળે છે.આમ એમોરી યુનિવર્સિટીની રોલિન્સ પબ્લિક હેલ્થના પ્રોફેસર અને રોસાલેન કાર્ટરના અધ્યક્ષ ડો. બેન્જામિન ડ્રોસે જણાવ્યું હતું કે શરૂઆતમાં આ પ્રકારના લોકોમાંશારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વચ્ચેના જોડાણ વિશે જે જાણીતું છે તેની સાથે સંબંધિત બાબતોને જોડવામાં મદદ રૂપ બની હતી .