સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા તાલુકાના આસપાસના વિસ્તારમાં મોટા પાયે લાલ મરચાની ખેતી ખેડુતો દ્વારા કરવામાં આવે છે. હાલ માવઠાના કારણે ખેડુતોએ વાવણી કરેલ લાલ તીખા મરચાનો પાક પચાસ ટકા નિષ્ફળ જતા હાલ ચુડાના મરચાના ભાવમાં વધારો થયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા તાલુકાના આસપાસના વિસ્તારમાં મોટા પાયે ખેડૂતો લાલ મરચાની ખેતી કરે છે. હાલ માવઠાને લીધે ખેડુતોએ વાવણી કરેલ લાલ તીખા મરચાનો પાક પચાસ ટકા નિષ્ફળ જતા હાલ ચુડાના મરચાનો ભાવ ઉચકાયો છે ને વેપારીઓ પણ ઉચા ભાવને લીધે ગ્રાહકો વગર બેઠા છે. મરચાની ખેતી કરતા ખેડુતોને પણ ચાલુ વર્ષે 50% પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. પાક નિષ્ફળ જતા ખેડૂતોએ મદદની માંગ કરી છે..
The post સુરેન્દ્રનગરમાં કમૌસમી વરસાદથી મરચાની ખેતીને ભારે નુકસાન appeared first on Gujarat Inside.