રાંધણગેસના ભાવમાં ફરી રૂપિયા 25નો વધારો

 

  • રાંધણગેસના ભાવમાં ફરી રૂપિયા 25નો વધારો
  • 1 મહિનામાં રૂપિયા 100 નો ભાવવધારો
  • 4 ફેબ્રુઆરીના રોજ સિલિન્ડરના ભાવ રૂ. 25 વધ્યા હતા
  • 15 ફેબ્રુઆરીના રોજ સિલિન્ડરના ભાવ રૂ. 50 વધ્યા હતા

 

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા સતત ભાવવધારાના કારણે સામાન્ય લોકો પર ભારણ વધતું જાય છે.ત્યારે ફરી એક વખત રાંધણગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણગેસ સિલિન્ડર દીઠ રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો છે.અમદાવાદમાં 14.2 કિલો ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરનો ભાવ 801રૂપિયા થયો છે.

આ ભાવ વધારો તાત્કાલિક ધોરણથી અમલી કરવામાં આવ્યો છે.તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ તેમજ સબસીડીવાળા અને સબસીડી વગરના દરેક સિલિન્ડર પર ભાવવધારો લાગુ પડશે.ચાલુ મહિનામાં સતત ત્રીજી વખત ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે.આ પહેલા સિલિન્ડર દીઠ ભાવ રૂપિયા 25,4 ફેબ્રુઆરીના રોજ વધારો કરવામાં આવ્યો હતો,તે પછી 15 ફેબ્રુઆરીના રોજ રૂપિયા 50 વધારો થયો હતો,આમ 1 મહિનામાં રૂપિયા 100 નો ભાવવધારો સિલિન્ડર દીઠ કરવામાં આવ્યો છે.

The post રાંધણગેસના ભાવમાં ફરી રૂપિયા 25નો વધારો appeared first on Gujarat Inside.

Related posts

General Laws Of your Game Whenever Texting Female

Inside User

Avanti di analizzare compiutamente colui che faccenda capire

Inside User

La inteligencia quimico conseguira cual descubras nuestro amor

Inside User

10 Fascinating Details about Bridget Otoo That you Didn’t Discover

Inside User

A l’egard de executer la creme profil, il faut en premier lieu octroyer une image

Inside User

Qua Singles abgrasen auf ein Perron aufwarts Dates und ihr verewigen Zuneigung

Inside User
Republic Gujarat