ગુજરાતમાં તબક્કાવાર શાળા-કોલેજો શરૂ થઇ રહી છે, ત્યારે કોરોનાની સ્થિતિમાં સુધારો થવાની સાથે સાથે પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી શકે છે.ત્યારે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, 15 માર્ચથી ધોરણ3 થી 8ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવશે..જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલોમાં રૂબરૂ આવી કલાસરૂમમાં જ પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત આપવાની રહેશે ત્યારે ગુજરાત રાજય શિક્ષણ વિભાગઈ પરિપત્ર જાહેર કર્યો છે.જે પ્રમાણે 15 માર્ચથી પ્રથમ સત્રાંત પરીક્ષાનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે.
15 માર્ચથી શરૂ થશે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા
ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું સમયપત્રક
15 માર્ચથી શરુ થનાર પરિક્ષાનું સમયપત્રક
ધોરણ 3-5,
વિષય: ગણિત
સમય: 11થી 1,
ગુણ : 40
16 માર્ચ
ધોરણ 3-5, વિષય: ગુજરાતી (પ્રથમ ભાષા)
સમય: 11થી 1,
ગુણ : 40
ગુજરાતી (દ્વિતિય ભાષા) માટેનો સમય 2થી 5
17 માર્ચ
ધોરણ 3-5,
વિષય: પર્યાવરણ
સમય: 11થી 1,
ગુણ : 40
ધોરણ 6-8,
વિષય: વિજ્ઞાન
સમય: 2થી 5ગુણ : 80
સમય: 2થી 5
18 માર્ચ
ધોરણ: 5, વિષય: હિન્દી
સમય: 11થી 1,
માર્ક્સ: 40
ધોરણ: 6-8,
વિષય: સામાજીક વિજ્ઞાન
સમય: 2થી 5, ગુણ : 80
19 માર્ચ
ધોરણ: 5,
વિષય: અંગ્રેજી
સમય: 11થી 1,
માર્ક્સ: 40
ધોરણ: 6-8,
વિષય: અંગ્રેજી
સમય: 2થી 5,
માર્ક્સ: 80
20 માર્ચ
ધોરણ: 6થી 8,
વિષય: હિન્દી
સમય: 8થી 11,
ગુણ : 80
22 માર્ચ
ધોરણ: 6થી 8,
વિષય: સંસ્કૃત
સમય: 11થી 2,
ગુણ : 80