#Ahmedabad એયરપોર્ટ રન-વે રીકાર્પેટીંગની કામગીરી માત્ર 75 દિવસમાં પૂર્ણ
રન-વે રીકાર્પેટીંગની કામગીરી માત્ર 75 દિવસમાં પૂર્ણ #ADANI સમૂહ દ્વારા સંચાલિત #AHMEDABADના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકમાં સાડા ત્રણ કિ.મી. લાંબા રનવેના રીકાર્પેટીંગની...