ચોમાસું સત્ર: કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ શરદ પવારને મળવા ઘરે પહોંચ્યા, આ નેતાઓ સાથે પણ કરી મુલાકાત
રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે સંસદના ચોમાસુ સત્ર પહેલા એનસીપીના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ પછી...