144 વોર્ડમાં મતદાનની પ્રક્રિયા શરુ 576 બેઠકો પર ચૂંટણીની જંગ ચાલુ થઈ ચુકી છે. ગુજરાતના ઉર્જામંત્રીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપી દીધો છે ટ્વિમજ રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ સાથે મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે..આજે 60 લાખથી વધુ પુરુષો અને 54 લાખથી વધુ સ્ત્રીઓ માટે આપી પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે..રાજ્યમાં માત્ર એક બિનહરીફ સીટ પર ભાજપની મહિલા ઉમેદવાર જીતી છે.ગુજરાતની 6 મહાપાલિકાનો શુભારંભ થઇ ચુક્યો છે જેમાં અમદાવાદના 48 વોર્ડ માટે 4 હજાર 550 મતદાન મથક ફાળવવામાં આવ્યા છે.

previous post
next post