જીવન વીમા નિગમ દ્વરણવી પોલિસી બહાર’પાડવામાં આવી છેજેના દ્વારા વધુ લાભ સાથે બચતમાં પણ ફાયદો મેળવી શકશો.એક તરફ Non-associated, Non-participation વ્યક્તિગત યોજનાઓ બહાર પાડવામાં આવી છે.જેમાં પોલિસી ધારકોને સંરક્ષણની સાથે બચતનો પણ વિકલ્પ આપવમાં આવશે.
LIC દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજનાનું નામ ‘વીમા જ્યોતિ’ છે.
વીમા જ્યોતિ યોજના હેઠળ પરિપક્વતા પર સંપૂર્ણ ચુકવણી આપવમાં આવશે તેમજ જો પોલિસી ધારકનું મૃત્યુ થાય તો પોલિસીના રૂપિયા તેના પરિવારને આપવામાં આવશે..
પોલિસીના વર્ષના અંતમાં મૂળ રકમના પ્રતિ હજાર રૂપિયા પર રૂપિયા 50 વધારાના તેમાં ઉમેરાશે.તેમજ એલઆઈસી દ્વારા કેહવામાંઆવ્યું છે કેઓછામાં ઓછી નિશ્વિત વીમાની રકમ એક લાખ રુપિયા રહેશે. તેમજ આ યોજનાનો લાભ 90 દિવસના બાળકોથી લઈને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો પોલીસી લઈ શકે છે. તેમજ આ એક પ્રકારનું લાંબાગાળાનું રોકણ છે.LICએ જણાવ્યું છે કે આ યોજના 15થી 20 વર્ષ માટે લઈ શકાય છે.
તેમજ જો તમારી LIC પોલિસી કોઈ પણ કારણસર બંધ થઈ ગઈ છે તો,LICદ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનના આધારે તમે તમારી પોલિસીને ફરી શરૂ કરી શકો છો.આ અભીયાન 7 જાન્યુઆરીથી શરૂ થયું છે ,જે 6 માર્ચ 2021 સુધી ચાલશે.તેમજ કેટલાક નિયમો અને શરતો નક્કી કરવામાં આવ્યા છે જેના આધારે ગ્રાહકો તેમની પોલિસીની ફરી શરૂ શકશે.