અટકળોનો અંત, પ્રશાંત કિશોર નહીં બને કોંગ્રેસના સારથી

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ નહીં થાય તેવો સત્તાવાર ખુલાસો થઈ ગયો છે. છેલ્લા ઘણા પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ચાલતી હતી, પરંતુ કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સુરજેવાલાના એક ટ્વિટથી આ તમામ અટકળોનો અંત આવી ગયો છે.

સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે કોંગ્રેસની ઓફર પ્રશાંત કિશોરે ઠુકરાવી છે, કોંગ્રેસ પક્ષ તેમની રણનીતિના સૂચન માટે આભાર માને છે પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે ટ્વિટ કર્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે એક એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચના કરી છે અને પ્રશાંત કિશોરને જવાબદારી આપતા ગ્રુપમાં સામેલ કરવા માટે આમંત્રિત કર્યા છે. જોકે તેમણે આ માટે ના કહી છે. અમે તેમણે પાર્ટીને કરેલા સુચનો બદલ તેમના આભારી છે.

થોડા સમય પહેલા પ્રશાંત કિશોર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક કરીને વિસ્તારપૂર્વક પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારે એવું હતું કે ટૂંક સમયમાં પ્રશાંત કોંગ્રેસ સાથે જોડાઈ ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે.

Related posts

બીજી ફેરબદલ: માંડવીયા, સિંધિયા અને કેબિનેટ સમિતિઓમાં ઈરાની, ભૂપેન્દ્ર યાદવને મળી મોટી જવાબદારી

ગુજરાત સરકારની મોટી જાહેરાત: હવેથી રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ

Inside Media Network

RSS પ્રમુખ મોહન ભાગવત થયા કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

Inside Media Network

BJP Foundation Day 2021: “ભાજપ ચૂંટણી જીતવાનું મશીન નથી, દિલ જીતવાનું અભિયાન છે”: PM મોદી

મહારાષ્ટ્ર: દેશમુખના રાજીનામા બાદ એનસીપીના દિલીપ વલસે પાટિલ રાજ્યના બનશે ગૃહમંત્રી

Inside Media Network

ખેડૂત આંદોલન: ગાજીપુર બોર્ડર પર આજે ખેડુતોની મહાપંચાયત

Republic Gujarat