SBI બેંકના નવા નિયમોથી જાણકાર છો ?
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના નિયમોમાં ફેરફાર કર્યો છે.ATM માંથી રૂપિયા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.ATMમાં ફેલ ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકને પેનલટી ચૂકવવી પડશે.આ ઉપરાંત જો કોઈ કસ્ટમરના ખાતામાં પર્યાપ્ત રકમ નહીં હોય અને તે ATMમાંથી પૈસા ઉપાડશે તો તેમણે પેનલ્ટી ચુકવવાની રહેશે.SBI બેન્ક પહેલા અન્ય કેટલીક બેંકો દ્વાર આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.જેમાં ICICI, HDFC, Yes Bank, કોટક મહિન્દ્રા, Axis બેંકનો સમાવેશ થાય છે. RBIના ફેલ ટ્રાન્ઝેક્શન સંબંધિત માહિતી આ મુજબ
આમ SBI વેબસાઇડ પર જણાવ્યું છે કે જો ગ્રાહકના ખાતામાં પૂરતું બેલેન્સ નહીં હોય તો ATMથી ટ્રાન્ઝેક્શન કરે તો તેણે પેનલ્ટી ચાર્જ તરીકે 20 રૂપિયા અને સાથે GST આપવાનો રહેશે તેમજ આ ચાર્જ બેંક નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ ચાર્જ વસુલવામાં આવશે .બેન્ક દાવર આંતયર સુધી ATM ટ્રાન્સેક્શન માટે 8 ટ્રાન્ઝેક્શનફ્રી આવામાં આવે છે SBIના ATMમાંથી 5 અને બીજી બેંકોના ATMમાંથી 3 ટ્રાન્ઝેક્શનની છુટ આપવામાં આવે છે જે ટ્રાન્સકેશનમાં કસ્ટમરની ભૂલના કારણે ATM ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે. કેટલાક ATM ટ્રાન્ઝેક્શન ફેલ થવામાં કસ્ટમરની ભૂલ નથી હોતી. તેમાં કોઈ ટેક્નિકલ ખામી હોય છે. આવા કેસમાં કસ્ટમર પર ચાર્જ નથી લાગતો. પરંતુ બેંકોને વળતર ચૂકવવું પડે છે.