પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સરકાર ભાંગી ગઈ, નારાયણસામી બહુમત સાબિત ન કરી શક્યા
દક્ષિણ ભારતના એકમાત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસ અને ડીએમકેની ગઠબંધન સરકાર ભાંગી ગઈ છે. વિધાનસભામાં કોંગ્રેસ બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે. જેના...